________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૩) ગબિંદુ, ઉપદેશપદ ઈત્યાદિ ગ્રંથોની ટીકાઓ રચી તથા પિતાના ગુરૂભાઈ ચંદ્રપ્રભને સમજાવવા પાક્ષિક સપ્તતિકા કરી.
મ. સંવત્ ૧૧૫૯માં શ્રીમુનિચંદ્રસૂરિના મેટા ગુરૂભાઈ ચંદ્રપ્રભ પૈર્ણિમયક મત કાઢયે. અર્થાત પાક્ષિક ર્ણિમાસીને દિવસે કરવી. હાલમાં આ મત પ્રાયઃ લુપ્ત થઈ ગયું છે. નામ માત્ર રહ્યો છે. પણિ મીયમતમાંથી નીકળીને નરસિંહ ઉપાધ્યાયે સંવત્ ૧૨૧૩ મતાન્તર પ્રમાણે ૧૨૧૪ તથા ૧૨૩૩ માં અંચલમત કાઢયે.
૪૦ શ્રી અજિતદેવસૂરિ તેમણે સંવત્ ૧૨૦૪ માં ફલવર્ધિ (ફલોદી) ગ્રામમાં ચિત્યબિંબની પ્રતિષ્ઠા કરી. તે તીર્થ હજુ વિદ્યમાન છે. તથા આરાસણમાં શ્રી નેમિનાથની પ્રતિષ્ઠા કરી. તથા ૮૪૦૦૦ ચેરાસીહજાર કલેકપ્રમાણુ સ્યાદ્વાદરનાકર નામે ગ્રંથ બનાવ્યું. તેમનું ૧૨૨૦ માં સ્વર્ગગમન થયું.
For Private and Personal Use Only