________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૯)
૭૦૦૦૦ ક્ષેાક પ્રમાણ ધવલ,
વાના પ્રારંભ કર્યો, ૬૦૦૦૦ લેાક પ્રમાણુ જયધવલ, અને ૪૦૦૦૦ લાક પ્રમાણ મહાધવલ. આ ત્રણે ગ્રંથા હજી પણ કર્ણાટકદેશમાં વિદ્યમાન છે, એવુ' સભળાય છે.. તે ગ્રંથામાંથી નેમિચન્દ્રે ચામુંડ રાજાને ભણવા સારૂ ‘ગામેટસાર’ ની રચના કરી. ધવલ, જયધવલ, મહાધવલ એ ત્રણ પહેલાં કાઈ શાસ્ર દિગબરાએ કર્યું નથી, પછી દિગંબરામાં ચાર શાખા થઇ. ૧ નદી, ૨ સેન, ૩ દેવ, અને ૪ સિ ંહું. પછી ચાર સધ થયા. ૧ કાષ્ઠાસંઘ, ૨ મૂલસંઘ, ૩ માથુરસંઘ અને ૪ ગેાપ્યસ ઘ. પછી વીશપથી, તેરાપંથી, ગુમાનપથી, તેાતાપથી આદિ કાંટા પડ્યા. તાતાપથી મંદિરમાં પ્રતિમાને અદલે પુસ્તક પૂજે છે. પ્રથમ તા શિવભૂતિએ નગ્નપથ કાઢયા, પછી સ્ત્રીને મેાક્ષ નહીં, કેવલીને કવલાહાર નહીં, ઇત્યાદિ કરતાં કરતાં ૮૪ વાતાના ક્રૂર કહેવા લાગ્યા. તેનું ખંડન ઘણા વિસ્તારથી સ્યાદ્વાદરનાકરાવતારિકા, વાદિવેતાલ શાન્તિસૂરિષ્કૃત ઉત્તરાધ્યયન
For Private and Personal Use Only