________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૦) દેવસૂરિની પાટ ઉપર શ્રીપ્રધુમ્રસૂરિ. અને પ્રદ્યુમ્નસૂરિની પાટ ઉપર શ્રીમાનદેવસૂરિ. ઉપધાનવાચ્ય – ગ્રંથ લખેલ છે, પરંતુ અહી તેમની અપેક્ષાવિના લખેલ છે. )
૬. શ્રીવીરાત્૧૨૭૦, વિક્રમાત્ ૮૦૦ વષૅ ભાદ્રપદ શુદિ ત્રીજને દ્વિવસે અપલટ્ટ આચાર્યના જન્મ થયા. જેમણે ગ્વાલીયરના આમ રાજાને જેની અનાવ્યા. વિક્રમાત્ ૮૯૫ વર્ષ સ્વ.
આ શ્રીષ્મપ્પભટ્ટાચાર્યનું વૃત્તાન્ત પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિન્તામણિ વગેરે ગ્ર થામાં છે.
7. શ્રીવીરાત્ ૧૨૭૨, વિક્રમાત્ ૮૦૨ વર્ષે વનરાજ–રાજાએ અણહિલપુર પાટણ વસાવ્યું.
૩૩ શ્રીવિમલચંદ્રસૂરિ. ૩૪ શ્રીઉદ્યોતનસૂરિ. શ્રી સર્વ દેવસૂરિ, એએને શ્રીવીરાત્ ૧૪૬૪ વર્ષ વટ વૃક્ષની નીચે સૂરિપદ આપવાથી નિગ્રંથગચ્છનું પાંચમુ નામ ‘વડગચ્છ’ પડયુ. તેમણે વિક્રમાત્ ૧૦૧૦ વર્ષ રામસૈન્યપુરમાં શ્રીઋષભદેવચૈત્ય તથા શ્રીચંદ્રપ્રભ
For Private and Personal Use Only