________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૮)
એ ગચ્છની કલ્પસૂત્રટીકા છે. તેમાં લખ્યુ છે કેસુધર્માસ્વામી, જંબૂસ્વામી, પ્રભવસ્વામી, સિજભવસૂરિ એ ચાર સૂરિનાં ચારાસી સ્થવિર થયા. તેમાંથી ૮૪ શાખા, ૪૫ ગણુ, આઠ કુલ થયા. ૮૪ શાખાને આજે ૮૪ ગચ્છ માનીને ખાલી વિક્ષેપ પેદા કરાય છે તે ઠીક નહિ. શાખા કે ગચ્છ એ નામ ખાસ આચાર્ય સ્થાપી શકે. નામનિર્માણુ આચાર્ય અનુસરી હેાય છે, પણ ગૃહસ્થલાક નામ નિર્માણુ કેમ કરી શકે ? કાઇ રાજાએ તપાખિદ આપ્યા. કેાઇ રાજાએ ખરતર બિરૂદ આપ્યા. અને કોઇએ કંઇ બીજું કહ્યું તેથી ગચ્છસ્થાપના કેમ થાય ?
अयं निजः परो वेति गणना लघुचेतसाम् । ઉતારિતાનાં તુ, વસુધૈવ કુટુમ્ // ૨ ।।
શ્રીપાર્શ્વનાથથી માંડીને આજ સુધીમાં જે પટ્ટાવલી કવલા' ગચ્છના નામથી ચાલી આવી છે તે નીચે પ્રમાણે—
For Private and Personal Use Only