________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૩)
રત્નાકર ગચ્છ
આ ગચ્છ કયા વર્ષમાં અને કયા કારણથી ઉદભવ્યો તેની માહિતી હજુ પ્રાપ્ત થઈ નથી. આ ગચ્છમાં થએલ જીનતિલકસૂરિજીએ પ્રાચીન ગુજરાતી ભાષામાં ચૈત્યપરિપાટિ' નામનું ૩૭ સાડત્રીશ ગાથાનું સ્તવન બનાવેલ છે. અને તેમાં પિતાને તે ગચ્છના જણાવે છે. અને પિતાના ગુરૂનું “હેમચંદ્રસૂરિ” નામ લખ્યું છે. આ સ્તવન “આત્માનંદ પ્રકાશ” માસિકમાં સાક્ષર મુનિ જિનવિજયજીએ હાલમાં પ્રસિદ્ધ કર્યું છે. તપાગચ્છની પટ્ટાવલી–
૬ શ્રીમહાવીર વર્ધમાન અરિહંત. તેઓના ૧૧ ગણધર અને નવ ૯ ગચ્છ આવશ્યાકાદિમાં
કહ્યા છે.
૨ શ્રીસુધર્માસ્વામી. પાંચમા ગણુધર. અગ્નિશાયત્રી , શ્રીવીરાત્ ૨૦ વર્ષે મોક્ષ. આવશ્યકાદો.
૩ શ્રીજબૂસ્વામી. શ્રીવીરાત્ ૬૪ વર્ષે નિવાણુ. આવશ્યક–પરિશિષ્ટ–પર્વ-આદિ ગ્રંથોમાં
For Private and Personal Use Only