________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) ભુવનચન્દ્રસૂરિએ શ્રી જગચ્ચન્દ્રને તથા પંડિત દેવેન્દ્રને સૂરિપદે સ્થાપ્યા. કેટલાક દિવસે ગુરૂ શ્રીભુવનચન્દ્રસૂરિ સ્વર્ગે ગયા, ત્યારે મંત્રીએ ઘણા આગ્રહથી શ્રીદેવભ, જગશ્ચન્દ્ર અને દેવેન્દ્રસૂન રિને વિનતિ કરી પાટણમાં ચોમાસું રાખ્યા. ચોમાસું ઉતરતાં મંત્રીની સલાહ લેઈ ત્રણેએ વિહાર કર્યો અને ભિલૂછીનગરમાં શ્રી પાર્શ્વનાથના દર્શને આવ્યા. એવામાં ત્યાં હિન્દુઆ દેશથી શ્રી સોમપ્રભસૂરિ પણ વિહાર કરતા ભીલડીનગરમાં પાર્શ્વનાથના દર્શનાર્થે આવ્યા. દેવભદ્રસૂરિ, જગચંદ્રસૂરિ અને દેવેન્દ્રસૂરિ એ ત્રણેએ સોમપ્રભસૂરિને વાંદ્યા. ત્યારે શ્રી સમપ્રભસૂરિએ ખરતર, સ્તવપક્ષ, આગમિયાપક્ષ, બેવંદણિક, ઉપકેશ, જીરાપલી, નાણાવાલ, નિબજીય, ઈત્યાદિ ગ
છના આચાર્યની સાક્ષીએ વિ. ૧૨૮૩ માં જગચ્છદ્રસૂરિને સ્વગચ્છમાં લઈ પોતાની પાટપર સ્થાપન કર્યો. આ પ્રમાણે લેખ કોન્ફરન્સ હેરલ્ડ માસિકમાં વી, ૨૪૪૧ ની સાલમાં તપાગચ્છની પટ્ટાવલીમાં છે
For Private and Personal Use Only