________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૫)
રની એક પચતીથી ઉપર છે. બીજી એક પંચતીથી ઉપર આ સૂરિના નામના ૧૫૦૬ ના છે. તેમાં પિ પલગચ્છે ત્રિભવીયા એવા ઉલ્લેખ છે, પરંતુ અહીં ખાસ ગચ્છ શબ્દ મૂકયેા છે; માટે લખ્યા છે.
વલાગચ્છ—શ્રીપાર્શ્વનાથના સતાનીય ૫રંપરામાં કમલાગચ્છની ઉત્પત્તિ થએલી છે, અદ્યપન્ત તે ગચ્છ ચાલ્યા કરે છે. કવલાગચ્છના આચાચોનુ મારવાડમાં વિશેષ રહેવાનુ થએલ છે. કવલાગચ્છની ગાદીપર હાલ મહેન્દ્રસૂરિ વિદ્યમાન છે, અને તે આજીજી પાસે રાહીડા ગામ છે તેની પાસેના ધનારી ગામમાં રહે છે.
આ સ`મધમાં તા. ૩૦-૭-૧૯૧૬ ના જૈન' પત્રમાં શ્રીવિજયધર્મ સુરિના શિષ્ય રત્નવિજયજી - વલાગચ્છની હકીકત' નીચે પ્રમાણે જણાવે છે:
•
શ્રીપાર્શ્વનાથસ્વામીની છઠ્ઠી પાટે શ્રીરત્નપ્રભસૂરિ થયા. તે જાતના વિદ્યાધર હતા. એશીયાજીમાં
For Private and Personal Use Only