________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) પાયચંદ (પાર્ધચન્દ્ર) ગચ્છ–આ ગ૭ સંવત્ ૧૫૭૨ માં નાગપુરીય તપાગચ્છમાંથી નીકળી ઉપાધ્યાય પાર્ધચન્ટે પોતાના નામથી પાયચંદ મત ચલાવ શરૂ કર્યો એમ શ્રી આત્મારામજીએ જેન તવાદમાં જણાવ્યું છે પાયચંદસૂરિના પટ્ટધરે શ્રીસાધુ રત્નસૂરિથી પિતાના ગચ્છની ઉત્પત્તિને સંબંધ જણાવે છે.
કાસકાગચ્છ–પાલણપુરમાં પલ્લવીયા પા. શ્વનાથના દેરાસરમાં કાસટ્રા ગ૭ સંબંધી નીચે પ્રમાણે લેખ છે.
- सं० १५१२-मार्गसिर वदि २ दीने उकेशज्ञातीय शातिग गोत्रीय मं० धर्मसा भा० धारू सुतमं० देपाकेन भा० देवलदे प्रमुख कुटुंबयुतेन स्वश्रेयसे श्रीशांतिनाबिंब का० प्र० कासद्रागच्छे श्री. संघसूरिभिः
શ્રીશરવાલ ગચ્છ-કમાલપુરમાં શ્રીકૃષભદેવ ભગવાનના દેરામાં શ્રી શરવાલ ગચ્છ સંબંધી નીચે પ્રમાણે લેખ છે.
For Private and Personal Use Only