________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૭). નાણુકીયગચ્છ-નાણકગચ્છને નાણાવલગચ્છ કહેવામાં આવે છે કે નહિ તેની તપાસ કરવાની જરૂર છે. ચંદમાં સિકા સુધી વા તે ઉપરાંતના સૈકામાં નાણકીયગચ્છ વિદ્યમાન હોય એમ જણાય છે. વિજાપુ૨માં પદ્માવતીના દેરાસરમાં એક ધાતુની ભાંગેલી પ્રતિમાની પાછળ નીચે પ્રમાણે લેખ જોવામાં આવ્યું તેને ઉતારો કરવામાં આવ્યે છે. અંચલગીય આચાઓં નાણુકીય ગચ્છમાંથી પોતાની ઉત્પત્તિ જણાવે છે.
श्रीनाणकीयगच्छे श्रीसिंहसेनसूरिभिः पतिકિત............વિ. ગુર
પિપલીયાગચ્છ–વિજાપુર પટ્ટાવલી જૂન નીમાં ૧૪૩૩ લગભગમાં પિપલીયાગછની ઉત્પત્તિ થએલી જણાવવામાં આવી છે.
વિજાપુર ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસરની એક પ્રતિમાના લેખપર પિપલીયાગ શ્રીવિનયસાગરસૂન રિ નામ છે.
For Private and Personal Use Only