________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૮) વિજાપુરમાં ઋષભદેવના દેરાસરમાં ધાતુની પ્રતિમાપર નીચે પ્રમાણે લેખ છે. તેમાં સં. ૧૫૬૬ માં पिप्पलगच्छे श्रीपद्मानन्दसूरिपट्टे श्रीविनयसागरसूरिમિ તિષ્ઠિતમ વિના, વિજાપુરમાં પિંપલીયા ગ
છના આચાર્યો રહેતા હતા તે આ લેખ ઉપરથી સિદ્ધ થાય છે.
પિંપલગચ્છના વીરપ્રભસૂરિના શિષ્ય હીરાનંદસૂરિએ વિ. સં. ૧૪૮૬ માં વિદ્યાવિલાસ રાસ રચ્ચે છે. પિંપલગચ્છના શ્રીહીરાનંદસૂરિએ દશાર્ણભદ્ર રાસની વિ. સં. ૧૪૮૬ માં રચના કરી છે.
मांतिजमां धातुपतिमाप्रष्टे पिप्पलगच्छे श्रीगुगरत्नसूरिभिः सं. १५०७ वर्षे वासुपूज्य વિ કo |
संवत् १४९९ वर्षे वैशाख शुदि ३ बुधे श्री श्रीमालज्ञातीय श्रे० सामलभार्या नामलदे मातृपित श्रेयोथ० भ्रातृलीला श्रे० सुतपांचाकेन श्रीसंभव
For Private and Personal Use Only