________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧ )
શ્રીકુમારપાલરાજાએ વિધિપક્ષગચ્છને માંચલીયા ગચ્છ તરીકે કહેવાથી હાલ પણ તે અચલ ગુચ્છ તરીકે સત્ર પ્રસિદ્ધ છે.
તપાગચ્છીય ધસાગરજી ઉપાધ્યાય લખે છે કે અચલગચ્છની ઉત્પત્તિ વિક્રમસ વત ૧૨૧૩ માં થએલી છે.તે ગચ્છના સ્થાપક પૂસીયપક્ષના નરિસહુ નામના આચાર્ય હતા. નરસિંહે આચાય બ્લુના નામના ગામમાં રહેતા હતા ત્યારે નાથી નામની અધ ધનાઢ્ય શ્રાવિકા તેમને વંદન કરવા આવી પણ તે મુહુપત્તિ લાવવા વિસરી ગઇ હતી. તે દેખી નરિસહુ આચાયે કહ્યું કે મુહપત્તિ વિસરી ગયાં તેા તમારા વઅના છેડાથી ચાલી શક્શે. તેણીએ તે વાત કબૂલ રાખી તેથી ત્યાં તેણે ધનની સહાયથી મલિક મતની સ્થાપુના કરી. નરસિંહ આચાર્ય પતાનું આરક્ષિત નામ રાખ્યુ. ત્યારથી પ્રતિક્રમણ વેળાએ તે મુહુપત્તિને બદલે વચના છેડાના ઉપયોગ કરવા લાગ્યા. અંચલગચ્છમાં, સિદ્ઘપ્રભસરિના શિષ્ય અ
For Private and Personal Use Only