________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
નામ ભાનુપ્રસસૂરિ હતું. તેમણે ચેાવિધિ નામને ગ્રન્થ યે છે.
ચંદ્રગચ્છમાં ભદ્રેશ્વર સૂરિના શિષ્ય અજિતસિહુ સૂરિ થયા. અજિતસિહુ સૂરિના શિષ્ય દેવભદ્ર સૂરિ થયા. તે વિ. સ. ૧૨૪૨માં વિદ્યમાન હતા. તેમના શિષ્યનું નામ સિદ્ધસેન હતું. સિદ્ધસેને પ્રવ ચનસારાદ્વાર પર ટીકા રચી છે. તે ટીકાની પ્રશસ્તિમાં લખે છે કે-દેવભદ્રસૂરિએ પ્રમાણુપ્રકાશ તથા શ્રયાંસચરિત્ર આદિ ગ્રન્થા લખેલા છે.
મહેન્દ્રસૂરિ ચ ંદ્રગચ્છીય હતા. તે ધાસનગરીમાં પધાર્યાં ત્યાં સદેવ બ્રાહ્મણના પુત્ર શાલનને મહેન્દ્રસૂરિએ દીક્ષા આપી શોભનાને નામ આપ્યું. તેમણે મનતિ બનાવી. Àાલન મુનિના ભાઈ મનપાલ હતા. તે ધનપાલ કવિ નામે લેાજરાજાના દરબારમાં પ્રસિદ્ધ થયા છે. ધનપાલ કવિએ તિલકસજરી નામનુ સરસ ગદ્ય કાવ્ય રત્રુ છે. ચાંદ્ર કુલમાં શીલભદ્રસૂરિના શિષ્ય ધર્મદ્યષસૂરિ થયા
For Private and Personal Use Only