________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૪) શિષ્ય માનદેવસૂરિ પછી વિમલચંદ્રસૂરિ પછી ઉદ્યતન સૂરિ પછી તેના શિષ્ય વર્ધમાનસૂરિ થયા.
ચંદ્રપ્રભસૂરિના શિષ્ય પ્રભાચંદ્રસૂરિ થયા. પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવક ચરિત્ર નામને ઐતિહાસિક ગ્રન્થ લખે છે.નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિના શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિ થયા તેમણે ઉમાસ્વાતિ રચિત સિદ્ધિ પ્રયોગ ગ્રન્થ પર પ્રસન્નચંદ્રી નામની ટીકા રચી છે. ચંદ્રગ9.
માનતુંગસૂરિના શિષ્ય મલયપ્રભસૂરિ થયા. તે વિ. સં. ૧૨૬૦ માં હૈયાત હતા. તેમણે પિતાના ગુરૂએ રચેલા સિદ્ધજયંતી ચરિત્રપર ટીકા રચી છે.
- ચંદ્રગચ્છીય સમુદ્રષસૂરિના શિષ્ય મુનિ રતનસૂરિ થયા. તેમના શિષ્ય જિનસિંહસૂરિ થયા. મુનિ રત્ન સૂરિએ અમમસ્વામી ચરિત્ર ગ્રન્થ રચે છે તેમજ તેમણે મુનિસુવ્રતચરિત્ર ગ્રન્થ રચે છે.
શ્રી નેમિચંદ્રસૂરિના શિષ્ય ઉતનસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિ થયા. તે પ્રથમ ચૈત્યવાસી જિનચંદ્રસૂન
For Private and Personal Use Only