________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
રસ્વત વ્યાકરણ પર ચંદ્રકીર્તિ નામની ટીકા રચી છે. નાગારી તપાગચ્છમાં પદ્મમેના શિષ્ય પદ્મસુંદરગણિ થયા. તેમણે યમઠ્ઠાનુત્ય મહાવ્ય, ધાતુ, પાર્શ્વનાથાય, નવમિયાન વગેરે અનેક ગ્રન્થા રમ્યા છે. વિ૦ ૧૬૧૫ માં પદ્મસુંદરગણિ હૈયાત હતા. તેમણે દીલ્હીના બાદશાહ અકખરની સભામાં ધવિવાદમાં એક મહાન પહિતના પરાજય કયાં હતા તેથી અકબર બાદશાહે એક હાર, એક ગામ, સુખાસન વગેરે વસ્તુઓ ભેટ આપી હતી.
હુમતિલકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિ નાગારી તપાગચ્છી હતા. તે વિ. સં. ૧૪૨૦માં વિદ્યમાન હતા. તેમને દિલ્હીના બાદશાહ તુઘલખે ઘણું માન આપ્યુ હતુ. રત્નશેખરસૂરિએ શ્રીપાલચરિત્ર, ગુણસ્થાનક ક્રમારાહાદિ ગ્રન્થા રચ્યા છે. નાગપુરીય તપાગચ્છીય રત્નશેખરસૂરિએ દિનશુદ્ધિ દીપિકા ગ્રન્થ રચ્યા છે.
નાઝુરી શાખા—વિ. સ. ૧૯૭૧ માં જૈન કોન્ફરન્સ હેરલ્ડમાં તપાગચ્છની પટ્ટાવલિ ( ભાષામાં )
For Private and Personal Use Only