________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૧) ખરતરગચ્છ મધુકરાશાખા-પ્રનેત્તરવિચારગ્રન્થમાં શ્રીજિનવલ્લભસૂરિના સમયમાં ખરતરગચ્છની મધુકા શાખા પ્રગટી તેને તપાગચ્છીય આચાર્યો ચામુંડિક મત કહે છે એમ શ્રીકેશરમુનિ જણાવે છે.
તપાગચ્છ વૃદ્ધપશાલિક–વડીશાળ શ્રી જગન્દ્રસૂરિના શિષ્ય શ્રીદેવેન્દ્રસૂરિ થયા અને મને ત્રી વસ્તુપાળના દફતરી વિજયચંદ્ર હતા તે દીક્ષા લેઈ વિજયચકે વિજયચન્દ્રસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. શ્રીવિજયચન્દ્ર માળા દેશમાં હતા તે સમયે શ્રીદેવેન્દ્રસૂરિ ત્યાં પ
ફિ ત્યાં પધાર્યા પરંતુ શ્રીવિજયચન્દ્રસૂરિ તેમને મળવા ગયા નહિ તેથી બન્નેમાં વૈમનસ્ય થયું. દેવેન્દ્રસૂરિજી વિહાર કરતા કરતા સ્તંભતીર્થ (ખંભાત) માં આવ્યા તે વખતે વિજયચન્દ્રસૂરિ પ્રથમથી ત્યાં આવ્યા હતા. વિજયચન્દ્રસૂરિ ગીતાર્થોને પૃથક પૃથક્ પિટલીઓ આપે છે. નિરંતર વિગય ખાવાની આજ્ઞા આપે છે. હમેશાં વસ્ત્ર ધાવાની, ફૂલ શાક લેવાની અને નિવિપ્ર
For Private and Personal Use Only