________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( E2 )
છપાઈ છે, તેમાં ૪૧ એકતાલીશમી પાટપર અજિત દેવસૂરિ થયા તેની હકીકત આપતાં વિ. સં. ૧૧૭૭માં શ્રી નાગોરી સારવા કહેવાણી” એમ લખવામાં આવ્યું છે. તે નાગારી શાખા અને નાગપુરી તપાગચ્છ એ અન્ન ભિન્ન છે એમ જાણવુ, વિ. સ’. ૧૧૭૭ માં થએલી નાગારી શાખા સંબંધી વિશેષ જાણવામાં આવતાં તે હકીકત મહાર પાડવામાં આવશે.
લઘુ ખરતરગચ્છ-લઘુખરતરગચ્છના સ્થાપક શ્રીજિનસિંહસૂરિ થયા. તેના શિષ્ય જિનપ્રભસૂરિ થયા. તેઓ વિ. સ. ૧૩૫૦ માં વિદ્યમાન હતા. તેમણે વિ, સ, ૧૩૬૫ માં અયેાધ્યામાં રહીને ભયહરસ્તાત્રપર તથા નર્દિષેણુ આચાર્યના કરેલા અજિતશાંતિ સ્તવપર ટીકા રચેલી છે તથા તેમણે સૂરિમ ત્રપ્રદેશ, વિવરણ તીર્થંકલ્પ, પંચપરમેષ્ઠિસ્તવ, સિદ્ધાંતાગમસ્તવ, ફ્રેંચાશ્રયમહાકાવ્ય, ( શ્રેણિકચરિત્ર) વગેરે અનેક ગ્રન્થા રચ્યા છે. દરરાજ એક નવું સ્તાત્ર ૨ચીને આહાર કરવા એવા જિનપ્રભસૂરિના નિયમ
For Private and Personal Use Only