________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૯). વૃદ્ધતપાગચ્છ–તપાગચ્છ વડી પોશાલ ગચ્છને વૃદ્ધતપાગચ્છ કહેવામાં આવતું હોય એ સંભવ છે.
વિજાપુરમાં–ગડીજીના દેરાસરમાં ધાતુની પ્રતિમા પર લેખ છે તેમાં સં. ૧૫૧૬માં વૃદ્ધતપાગચ્છ રત્નસિંહસૂરિ અને બીજી ધાતુની પ્રતિમાપર વૃદ્ધતપાગચ સં. ૧૫૪૦ માં જિનરત્ન સૂરિએ પ્રતિષ્ઠા કર્યાને લેખ છે.
'मेदपाट-देवकुलपाटक प्रबन्धे'
इति श्रीमलधारि श्रीहेमचन्द्रसूरिविरचित श्रीभवभावनासूत्रस्य श्रीद्धतपापक्षभट्टारक-श्रीर. लसिंहमूरिशिष्यपण्डित माणिकसुंदरगणिना श्रीदेवकुलपाटके ॥ संवत् १५०१ वर्षे कार्तिकशुदि १३ बुधे भव्यसत्वप्रतिबोधाय बालावबोधः कृतः श्रीसिद्धान्तनिपुगैर्यतिवरैः संशोध्यः ।
For Private and Personal Use Only