________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫ ) રિના શિષ્ય હતા. પણ પાછળથી ચેારાશી ચૈત્યાના ભાગવટા છેાડીને ઉદ્યાતનસૂરિના શિષ્ય થયા. વમાનસૂરિના જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગરસૂરિ શિષ્યેા થયા. તેમણે આચાર દિનકર, વાસુપૂજ્ય ચરિત્ર, ઉપમિતિ ભવપ્રપંચ, નામ સમુચ્ચય વગેરે ગ્રન્થા લ જ્યા છે.
ચંદ્રગચ્છમાં દેવભદ્રસૂરિના શિષ્ય સિદ્ધસેનસૂરિ થયા. તેમણે વિ. સ. ૧૨૪૨ માં પ્રવચનસારીદ્ધારપર ટીકા રચી છે.
ચદ્રગચ્છમાં દેવભદ્રસૂરિના શિષ્ય જિનપ્રભસૂરિ થએલ છે. તેમણે વયરસ્વામીચરિત્ર વગેરે ગ્રસ્થાની રચના કરી છે.
વિદ્યાધરગથ્થુ—વિદ્યાધરગચ્છમાં પાદલિપ્તસૂરિના સંતાનીય સ્ક ંદિલાચાના શિષ્ય વૃદ્ધવાદિ આચાય થયા. શ્રીવૃદ્ધવાદિસૂરિના શિષ્ય તાùિકશિરામણિ સિદ્ધસેન દિવાકરસૂરિ થયા. શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિએ વિક્રમરાજાને પ્રતિમાધ આપી જૈન
For Private and Personal Use Only