________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૧) વૈશાખ સુદિ ત્રિવેદશીએ જંબુગુરૂના રચેલા જિનશતકપર ટીકા રચી છે.
નાગેન્દ્રગચ્છના પાસડસૂરિના શિષ્ય અંબદેવસૂરિ થયા. તેમણે સંઘપતિ સમરસિંહ ઓશવાળ કે જેણે સિદ્ધાચલને ઉદ્ધાર કર્યો તેને રાસ રચે છે. સંઘપતિ સમરસિંહ ઉર્ફે સમરાઓશવાળે કેટલાંક સ્તવને બનાવેલાં છે. સં. ૧૪૭૧ માં તેણે શત્રુ જ્યપર રાષભદેવની મૂર્તિ બેસાડી હતી. આ રાસ પણ તે અરસામાં રચાયેલ છે. શ્રીવિજાપુરમાં પદ્માવતીના દેરાસરમાં ધાતુની પ્રતિમાપર વિસં. રૂરૂ. चैत्रवदि ७ शनी माता शोषुश्रेयसे सुतसेलोकेन आदिनाथर्षिबं कारितम् प्रतिष्ठापितं श्रीपासडमूरिभिः।। આ પાસડસૂરિએ કયા કયા ગ્રન્થો બનાવ્યા, તેની શોધ કરવાની છે.
ચાંદ્રગચ્છમાં થએલા આચા–વિક્રમ સં. ૧૨૭૩માં અજિતદેવસૂરિ વિદ્યમાન હતા, એમ વિચારત્નસંગ્રહમાં કચ્યું છે. અજિતદેવસૂરિના ગુરૂનું
For Private and Personal Use Only