________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭) વૃત્તિ, ધર્મરત્નવૃત્તિ, સુદર્શનશ્રેષિચરિત્ર, દેવવંદનભાષ્ય, ગુરૂવંદન ભાષ્ય, પશ્ચખાણ ભાષ્ય, રૂષભાદિવદ્ધમાન
સ્તુતિ, પાક્ષિકપ્રતિકમણુસૂત્રવૃત્તિ વગેરે અનેક ગ્રન્થો રચ્યા છે. સં. ૧૩૪૭માં તેમનું સ્વર્ગગમન માળવામાં થયું હતું. તેમની પાટે વિદ્યાનન્દસૂરિજીને સ્થાપવામાં આવ્યા. પણ દેવેન્દ્રસૂરિના સ્વર્ગગમન પશ્ચાત તેમનું તેર દિવસમાં વિજાપુરમાં સ્વર્ગગમન થવાથી તેમના સુજ્ઞ ભાઈ ધર્મકીતિ ઉપાધ્યાયજીને વિજાપુ ૨માં આચાર્યપદ આપી ધર્મઘોષસૂરિ નામ આપ્યું. શ્રીસેમપ્રભસૂરિના ગુરૂ અને દેવેન્દ્રસૂરિના શિષ્ય શ્રી શ્રીધર્મઘોષસૂરિએ સંઘાચાર તથા કાલસિત્તરી નામના ગ્રન્થ રચ્યા છે.
શ્રીધર્મષસૂરિના શિષ્ય અને સંમતિલક સૂ
૧ વિદ્યાનન્દસૂરિએ વિજાપુરમાં વિદ્યાનંદ નામનું સંસ્કૃત વ્યાકરણ રચ્યું તે માટે કહેવાય છે કે
विद्यानंदाभिधं येन, कृतं व्याकरणं नवं । भाति सर्वोत्तम स्वल्पसूत्रं बड्वर्थसंग्रहम्ः ॥ १ ॥
For Private and Personal Use Only