________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૯)
તેમણે પહેલા પયત્રા પર તથા પ્રત્યાખ્યાનભાષ્ય પર ટકા રચી છે. તેમણે રોગશાસ્ત્ર, ઉપદેશમાલા, ષડાવશ્યક તથા નવતવાદિક ગ્રન્થ પર ટબા રચેલા છે.
તપાગચ્છમાં શ્રીદેવસુંદરસૂરિ થયા. તેમને જન્મ વિ.સં. ૧૩૯૬માં થયેલ હતો.સં. ૧૪૦૪માં તેમણે મહેશ્વર ગામમાં દીક્ષા લીધી હતી. સં. ૧૪૨૦માં અણહિલપુર પાટણમાં તેમને સૂરિપદ મળ્યું હતુ. તેમના જ્ઞાનસાગર, કુલમંડન,ગુણરત્ન, સમસુંદર તથા સાધુરત્ન એ પાંચ મેટા શિષ્ય હતા.
તપાગચ્છમાં થએલ સેમસુંદરસૂરિના શિષ્ય ચારિત્રરત્નગણિ શિષ્ય થયા. ચારિત્રરત્ન ગણિના શિષ્ય
ધર્મગણિ શિષ્ય થયા. તેમણે ઉપદેશસહતિકા. નામને ગ્રન્થ રચે છે.
તપાગચ્છમાં શ્રીરત્નશેખરસૂરિના શિષ્ય સેમચંદ્રસૂરિ થયા, તે વિ. સં. ૧૫૦૪માં વિદ્યમાન હતા. તેમણે કથામહેદધિ નામનો ગ્રન્થ રચે છે.
શ્રીદેવેન્દગણિના શિષ્ય (નેમિચંદ્રસૂરિના)
For Private and Personal Use Only