________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૫) (૭)
કિતિવિમલ. પદ આનંદવિમલ.
૫૮ - લક્ષ્મીવિમલ. પ૭ દ્ધિવિમલ.
ઈ વિબુધવિમલ.
(૮) ૫૬ આનન્દવિમલ. પ૭ હર્ષવિમલ
૬૦ વિનયવિમલ. ૫૮ જયવિમલ.
૬૧ ધીરવિમલ. ૫૯ કિર્તિવિમલ. ૬૨ જ્ઞાનવિમલ. તપાગચ્છ.
શ્રી મહાવીર પ્રભુ પછી કચ્છનું નિગ્રંથગછ નામ પહયું, પશ્ચાત સુસ્થિત અને સુપ્રતિબદ્ધના સમયમાં કેટિગરછ નામ પડયું. ચન્દ્રસૂરિથી ચન્દ્રગચ્છ નામ પડયું. શ્રીસામંતસૂરિથી ગચ્છનું વનવાસી એવું નામ પ્રસિદ્ધ થયું અને ૩૬ મી પાટપર થએલ સર્વદેવસૂરિના સમયમાં વડગચ્છ-બૃહદ્દગચ્છ–એવું નામ પ્રસિદ્ધ થયું અને ચુમ્માલીશમી પાટે થનાર શ્રીજગચ્ચન્દ્રસૂરિથી ગચછનું તપાગચ્છ નામ પ્રસિદ્ધ થયું. શ્રીતપાગચ્છમાં શાસનપ્રભાવક અનેક આચાર્યો,
For Private and Personal Use Only