________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૮) પર ટિપ્પન રહ્યું છે. નમિસાધુએ ૧૧૨૨ માં ષડાવશ્યક ટીકા નામનો ગ્રંથ રચ્યો છે.
કૃષ્ણરાજર્ષિJછ-કૃષ્ણરાજર્ષિના નામના આચાર્યથી કૃષ્ણરાજર્ષિગચ્છની ઉત્પત્તિ થએલી છે. કૃષ્ણરાજર્ષિગચ્છમાં પદ્યચંદ્રઉપાધ્યાય અને પ્રભાનન્દસૂરિ વિગેરે આચાર્યો થયા છે. વિક્રમ સંવત તેરની, સાલમાં આ ગચ્છમાં પાચંદ્ર ઉપાધ્યાય વિદ્યમાન હતા. વિસનગરમાં નેમિનાથના ગભારામાં ધાતુ પ્રતિમા પૃષ્ટ सं. १५१७ कार्तिकवदि ६ उपकेशज्ञातीय. काकरीया गोत्र.सा. श्रीपालभा. खेती पु. सं. सोढभेन स्वश्रे.श्रीचंद्रप्रभस्वामिबिंबं कारितं । प्र० श्रीकृष्णर्षिगच्छे श्रीनयचंद्रसूरिपट्टे श्रीजयसिंहमूरिभिः।।
પુરંદરગછ–રાણકપુરના શિલાલેખમાં દેવસુંદરસૂરિના પટ્ટમાં પુરંદરગચ્છના અધિપતિ શ્રીમસુંદરસૂરિએ પ્રતિષ્ઠિત કર્યો. વિક્રમસંવત્ (૧૪૯૯) પુરંદરગચ્છની ઉત્પત્તિ સંબંધી પરિપૂર્ણ નિર્ણય કરવાની જરૂર રહે છે.
For Private and Personal Use Only