________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
કહે છે કે વિ. ૧૨૯૬ માં દેવાનન્તસૂરિએ પ્રતિષ્ઠા - ગ્રાની છે. દેવપ્રભસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ હતા. પ્રધુમ્નસૂરિએ વિચારસારપ્રકરણનામના ગ્રન્થા છે.
ચંદ્રસૂરિના શિષ્ય મુનિચ'દ્રસૂરિ થયા. મુનિચદ્રસૂરિએ ચાલુક્ય રાજા આનલને દીક્ષા આપી હતી. મુનિચ'દ્રસૂરિના દેવપ્રભસૂરિ અને દેવાનન્દસૂરિ એ એ શિષ્ય હતા.
आगमिकगच्छ-सं० ९ वर्षे ज्येष्ठ शुदि १२ शनौ श्रीश्रीमाल ज्ञातीय श्रेष्ठी माण्डणभार्या मीलण सुत हीरा भार्या घारू स्वपूर्वज पितृ मातृ भ्रातृ सुत श्रेवोऽर्थ श्री आदिनाथविं कारि सं प्रतिष्ठितं आगमगच्छे श्रीशीलरत्नसूरिभिः । ( આમાં ૯ ને સત્ વિચારવા યાગ્ય છે. ) આગમગચ્છીય જિનપ્રભસૂરિએ કેટલાક ઢંકા ગ્રન્થા જ્ગ્યા છે. કેટલાક શત્રુજયપર રહીને બનાવ્યા છે.
For Private and Personal Use Only