________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશમાં જેની પુષ્કળ સંખ્યા હોવાથી ત્યાં અનેક મહા પ્રભાવક આચાર્યો થયા છે. રાઉલા ગામમાં જે આચાર્યો મહા પ્રસિદ્ધ થયા અને તેના વશમાં જે જે આચાર્યો થયા, તે જરાઉલાગ૭નાનામથી પ્રસિદ્ધ થયા. જિરાફલાગચ્છમાં કયા
ક્યા મહા પ્રભાવક આચાર્યો થયા, તેઓનું વૃત્તાંત પ્રાપ્ત થતાં બહાર પ્રકાશિત કરવામાં આવશે. સં. ૧૨૮૫ માં જગચંદ્રસૂરિના સમયમાં વિદ્યમાન હતે.
નિંબજીયગચ્છ–નિબજીય નામને ગચ્છ વિક્રમ સંવત બારમા સૈકામાં વિદ્યમાન હતું, રાશી ગચ્છનાં નામમાં નિબજીયગચ્છનું નામ આવે છે.
હસ્તિકંડીગચ્છ-કોન્ફરન્સ હેરલ્ડ પત્ર ૪૧૨ માં કેશવસૂરિ કે જેનું નામ વાસુદેવાચાર્ય હતું, તેઓએ હસ્તિકુંડી છની સ્થાપના કરી.ચશેભદ્રસૂરિ ચરિત્રમાં સડેરગચ્છમાં વિ. સં. ૯૭૧ માં યશોભદ્રસૂરિ થયા અને તેમના ચરિત્રમાં વાસુદેવાચાર્યનું નામ આવે છે તેથી હસ્તિકુંડીગ૭ પ્રાચીન છે એમ સિદ્ધ થાય છે.
For Private and Personal Use Only