________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
तस्मादासीदसीममममुखगुणैरद्वितीयोः बरेण्यः । षड्तर्कप्रन्यवेत्ता भयपदपुरतो देवनामा सुनीन्द्रः । यस्मात् पालेपशैलादिव भुवनजनवासपावियहेतुर्जज्ञे गङ्गामवाहः स्फुरदुरुकमलो रुद्रपल्ली यगच्छः।।
અભયદેવસૂરિથી રૂદ્રપદીયગચ્છ થયા એમ સ્પષ્ટ લખવામાં આન્યુ છે.
વાયટીયગચ્છનાયટીયગ છમાં જિનદત્તસૂરિના શિષ્ય અમરચંદ્રસૂરિ થએલ છે. વાયઢ, નામના પુરુમાં રહેનાર આચાર્યાથી વાયટીય ગચ્છની પ્રસિદ્ધિ થઈ હોય એમ અનુમાન થાય છે; પશ્ચાત તે જે ડાય તે ખરૂં. વાયટીયછના શ્રી અમરચંદ્રસૂરિએ પદ્માન દાભ્યુદય મહાકાવ્ય, ખાલભારત મહાકાવ્ય, કવિશિક્ષાવૃત્તિ-કાવ્ય કલ્પલતા, છંદોરનાવલિ અને કલાકલાપ વગેરે અનેક ગ્રન્થા રચ્યા છે. ગુજરાતના રાજા વિશલદેવના તે ગુરૂ હતા, વિક્રમના તેરમા સૈ કામાં તેઓ વિદ્યમાન હતા.
For Private and Personal Use Only