________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
સમકાલીન સમયસુંદરે સ’. ૧૯૮૬માં ગાથાસહસ્રી અનાવી છે.
જિનવલ્રભસૂરિએ પિડવિશુદ્ધિ પ્રકરણ, ગણધર સાર્ધ શતક, આગમિક વસ્તુવિચારસાર, કર્માદિવિચારસાર, સૂક્ષ્મા વિચાર પ્રકરણ, વર્ધમાનસ્તવન વિગેરે ગ્રન્થા રચ્યા છે. તેમને દેવભદ્રાચાર્ય તરફથી વિ. સ. ૧૧૬૭માં સૂરિપદ મળ્યુ હતું. તેમના શિષ્ય રામદેવે વિ. સ. ૧૧૭૩ માં ષડસ્તિકાચૂર્ણિ ગ્રન્થ રચે છે. તેમાં લખ્યું છે કે જિનવદ્યભસૂરિએ વિ. સ. ૧૧૬૪ માં સ્વરચિત સઘળાં ચિત્રકાળ્યે ચિત્તાડમાં વીરપ્રભુના મંદિરમાં શિલાલેખમાં ધૃતરાવ્યાં હતાં.
જિનપતિસૂરિના શિષ્ય તથા જિનપ્રાધસૂરિના ગુરૂ ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિ થયા, તેમના જન્મ ૧૨૪૫. દીક્ષા ૧૨૫૫ માં સૂરિપદ ૧૨૫૮ તથા ૧૩૩૧ માં સ્વર્ગગમન થયું. આ આચાર્યના હસ્તથી સં. ૧૨૯૯ માં શ્રાવક લાસનને ભણવા માટે તાડપત્રપુર લખેલી હરિભદ્રસૂરિએ બનાવેલા સમરાદિત્યરિત્રની પ્રતિ
For Private and Personal Use Only