________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯). હાલ ખંભાતમાં મેજુદ છે. આ આચાર્યના શિષ્ય અભયતિલકગણિએ દ્વયાશ્રય કાવ્યપર દ્વયાશ્રયકેષપર લોકબંધ ટીકાઓ રચેલી છે.
ખરતરગચ્છીય દેવભદ્રસૂરિ સં. ૧૧૬૮ માં વિદ્યમાન હતા. પ્રસન્નચંદ્રસૂરિના શિષ્ય દેવભસૂરિ હતા. દેવભદ્રસૂરિએ પાર્શ્વનાથચરિત્ર, સંગરંગશાલા, વીરચરિત્ર, કથાકેષ વગેરે અનેક ગ્રન્થ રચ્યા છે. તેમણે સુમતિવાચક પાસે અભ્યાસ કર્યો હતો. ભરૂચમાં જ્યારે તેમણે પાર્શ્વનાથચરિત્ર લખ્યું તે વખતે સુવર્ણના ઘુમટવાળું મુનિસુવ્રતનું મંદિરવિદ્યમાન હતું.
વર્ધમાનસૂરિ પછી જિનેશ્વરસૂરિ, પછી પ્રસન્નચંદ્રસૂરિ, પછી દેવભદ્રસૂરિ, પછી દેવાનન્દસૂરિ, પછી તેના શિષ્ય પદ્મપ્રભસૂરિ થયા. પદ્મપ્રભસૂરિ વિ. સં. ૧૨૯૪
માં વિદ્યમાન હતા. તેમણે તિલકાચાર્યને આવશ્યક નિર્યુક્તિ રચવામાં સહાય આપી હતી. પદ્મપ્રભસૂરિએ મુનિસુવ્રતચરિત્ર ગ્રન્થર છે. દેવાનન્દસૂરિએ સિદ્ધ સારસ્વત વ્યાકરણ રચ્યું છે. જિનપ્રભસૂરિ તીર્થકલ્પમાં
For Private and Personal Use Only