________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧) જૈનધર્મના પ્રાચીન ઇતિહાસ ભાગ બીજાના આધારે આગામિ અથવા ત્રાણુ થઈવાળા ગચ્છની ઉત્પસિવિક્રમ સંવત ૧૨૫૦માં થએલી છે. શીલગુણસૂરિ અને દેવભદ્રસૂરિ એ બે પુનમીયા ગ૭ને ત્યાગ કરીને અંચલિક ગ9માં દાખલ થયા. પાછળથી તેમણે અંચલિક ગ૭ છોડીને નવો પથ ચલાવ્યા. ક્ષેત્રદેવતા ની સ્તુતિ કરવી નહિ. વગેરે બાલાની પ્રરૂપણ તેઓએ કરી તે ગચ્છનું આગમિક ગ૭ એવું નામ પાડયું. આ ગમછમાં થએલ ઉદયધર્મસૂરિએ ધર્મક ૫દ્રુમ નામને ગ્રન્થ રચે છે. શ્રીવિજાપુરમાં સં. ૧૫૭૩ માં આ ગમગર છે શ્રીઅમરરત્નસૂરિએ ધાતુની પ્રતિમાની પ્રતિષ્ટિ કરી છે તેને લેખ “આગમગ છે શ્રીઅમરનસરિતત્પસમરત્નસૂરિ ઉપદેશન કારિત ધાતુપતિમા વિજાપુર શાંતિનાથના દેરાસરમાં સં. ૧૫૬૪માં આનજરત્નસૂરિ થયાને લેખ છે. વિજાપુરમાં ડીપામનાથના દેરાસરમાં સં. ૧૫૦૩ માં આગમગમાં સિંહરત્નસૂરિએ ધાતુબિંબની પ્રતિષ્ઠા કર્યાને લેખ છે.
For Private and Personal Use Only