________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ )
વિદ્યાપુરમાં સ્વગચ્છ ક્રિયાદ્વાર કરી વિ. ૧૨૮૫ માં તપાગચ્છની સ્થાપના કરી.
ચૈત્રવાલગચ્છની ઉત્ત્પત્તિ સંબંધી નીચે પ્રમાણે
શ્લાક છે.
श्रीजैनशासननभस्तल तिग्मरश्मिः, श्रीपद्मचंद्रकुलपद्मविकाशकारी । स्वज्योतिराहृतदिगम्बर डंबरोऽभूत्, श्रीमान् धनेश्वरगुरुः प्रथितः पृथिव्याम् || श्रीमच्चैत्र पुरै कमण्डनमहावीरप्रतिष्ठा कृतस्तस्माच्चैत्रपुरप्रबोधतरणिः श्रीचैत्रगच्छोऽजनि ॥
વિધિપક્ષ ગચ્છ—જૈન તત્ત્વાદના મત પ્રમાણે સં. ૧૨૩૩ માં આંચલિક મતની ઉત્પત્તિ થઈ. અચલ ગચ્છની પટ્ટાવલી પ્રમાણે સુડતાલીસમી પાટ પર થએલ આ સૂરક્ષિતસૂરિથી નાણાવાલ ગચ્છમાંથી વિધિ પક્ષની સ્થાપેના થઈ.
શ્રીવિજયચંદ્રસૂરિએસ વત્. ૧૧૬૯ ની સાલમાં સિદ્ધરાજના રાજ્યકાળમાં એકસો સિત્તેર મેલની પ્રશ્નપુણાએ વિધિપક્ષ ગચ્છની સ્થાપના કરી અને વિજયચન્દ્રનું આય રક્ષિતસૂરિ નામ પડયું.
For Private and Personal Use Only