________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧) વરૂપા દેલવાડામાં લેખ . ૬૮૬ वर्षे आषाढ बहुल ४ शनौ देलवाडा वास्तव्य व्यशवरगोत्रे ऊकेशज्ञातीय वृद्धशाखीय सा० मानाकेन मा० हीरां रामा पुत्र डाया रांमा फयायुतेन स्वश्रेयसे श्रीपुंडरीकमृतिः कारापितम् ।। (?) प्रतिष्ठितं खंडरगच्छे भ० श्रीमानाजी केसजी० भ०॥
વડગચ્છ–શ્રીદેવસૂરિના શિષ્ય મહાવિદ્વાન શ્રીનેમિચંદ્રસૂરિ થયા શ્રીનેમિચંદ્રસૂરિના શિષ્ય ઉોતનસૂરિ થયા. શ્રીઉતનસૂરિ વિક્રમ સં. ૯૪ માં વિદ્યમાન હતા. શ્રીઉદ્યોતનસૂરિએ અબુદાચલની તલેટી પર આવેલ ટેલી ગામડાની પડેશમાં વડના વૃક્ષની નીચે સર્વદેવસૂરિને (બીજા મત પ્રમાણે આઠ આચામેંને) સૂરિમંત્ર આપે, ત્યારથી બૃહદ્ ગચ્છ (વડગચ્છ) ની સ્થાપના થઈ, બીજાઓ એમ પણ કહે છે કે ઉઘાતનસૂરિના સમયમાં ચોરાશી આચાર્યોથી ચોરાશી છે નીકળેલા છે. (જેન. ધર્મ. પ્રા. ઈ. ભાગ. ૧૭) નેમિ
For Private and Personal Use Only