________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧)
ચંદ્રસૂરિના શિષ્ય વધમાનસૂરિ થયા. શ્રી ઉદ્યોતનસૂરિ માળવાથી શત્રુંજય જાતાં રસ્તામાં તેમનું સ્વર્ગગમન થયું. વડગચ્છમાં અનેક મહા પ્રભાવક આચાચે થયા છે. વડગચ્છના આચાર્યોએ સેકડા હારા પ્રન્થાની રચના કરી છે, અને અનેક રાજાઓને જૈન ધર્મના એય આપી જૈનધમ રાગી અનાવ્યા છે. વડંગ૭ના શ્રીપૂજ્યચ'દ્રસિંહસૂરિએ હાલ ત્રણ વર્ષ પૂર્વે વડાલીમાં કાળ કર્યો છે. તેની ગાદીએ ઉદયપુર રાજ્ય ગુરૂ બુદ્ધિસિહસૂરિની સ્થાપના થઇ છે. વડગચ્છની પટ્ટાવલી મહાર પ્રકાશમાં આવ્યાથી વડગચ્છ સબંધી મનુષ્યાને ઘણું જાણવાનું મળી શકે તેમ છે. શ્રીજિનેન્દ્રસૂરિના શિષ્ય શ્રીપ્રદેવસૂરિના શિષ્ય શ્રીદેવેન્દ્રણ (નેમિચદ્ર) સૂરિ હતા. તે વિ. સં. ૧૧૨૯ માં વિદ્યમાન હતા, તેમણે તે સાલમાં ઉત્તરાધ્યયન સૂત્રપર ટીકા રચી છે તથા તેમણે પ્રવચનસારાદ્ધાર નામના ગ્રન્થ તથા આખ્યાનમણિકાષ ગ્રન્થ તથા વીરચરિત્ર ગ્રન્થ રચ્યા છે. સૈદ્ધાન્તિકશિરામણુિના નામથી નેમિચંદ્રસૂરિ
For Private and Personal Use Only