________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યવાસીના એક કુષ્યપુરીયગ૭ની ઘણી ચડતી હતી. વર્ધમાનસૂરિના શિષ્ય જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિએ પાટણના સેલંકી રાજા દુર્લભસેનની સભામાં કુપુરગચ્છીય ચિત્યવાસી આચાર્ય સાથે કાંસ્યપાત્રની ચર્ચા કીધી ત્યાં દશવૈકાલિકની ગાથા કહીને ચૈત્યવાસીઓને જીત્યા.
ચૈત્યવાસમત છ–જેનતજ્વાદર્શમાં મહાવીર સં. ૮૮૨ માં ચૈત્યવાસની સ્થિતિ વર્ણવી છે. ચૈત્યવાસમત ગચ્છની ઉત્પત્તિ ઘણું પ્રાચીન કાળથી થએલી હોય એમ લાગે છે. વિક્રમ સંવની પૂર્વે ચૈત્યવાસ ઉત્પન્ન થયે હોય એમ લાગે છે. शिसोदीया संडेसरा, चउदशिया चोहाण। चैत्यवासिया चावडा, कुलगुरु एह वखाण।
ચાવડા રજપુતના કુલગુરૂ ચૈત્યવાસી આચાર્યો હતા. શ્રીશીલગુણસૂરિએ વનરાજ ચાવડાને આશ્રય આપી ઉછેરી મેટે કર્યો. તેણે શીલગુણસૂરિને ગુરૂ તરીકે માન્યા. વનરાજે પંચાસરમાંથી પંચાસરા પાર્થના
For Private and Personal Use Only