________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪)
આ કાર'ટાવડના નામથી કારતગચ્છ નામ પડયુ હોય એમ સંભવે છે. લાડાલમધ્યે વિ.સં. ૧૫૨૧ માયवदि १२ द्वादश्यां ओशवालज्ञातीय जेसा भार्या जसमादे पुत्र नरसिंगेन भार्या नायकदे पुत्र जयवंत श्रीवंत, देवचंद, सुरचंद - हरिचंद प्रमुख कुटुंबयुतेन श्रीमुनिसुव्रतबिंबं स्थापितम् । प्रतिष्ठितं कोरंटगच्छे નોટા એ ક્ષણમૂિિમઃ ।। વિક્રમ સંવત્ ૧૬૦૦ શેાળમા સૈકા સુધી કાર ટગચ્છના આચાર્યો વિદ્યમાન હતા. હાલ છે કે નહિં તે તપાસવાની જરૂર છે. પ્રાયઃ હાલ જળુાતા નથી.
પાલણપુરમાં પદ્મવીયા પાર્શ્વનાથના દેરાસરમાં એક શિલાલેખ છે. તેમાં સંવત્ ૧૨૭૪ ના ફાલ્ગુન શુદ્ધિ પાંચમ ગુરૂવારના દિવસે કાર ટગચ્છાચાર્ય શ્રી કક્કસૂરિ હસ્તે આંખડસ ધપતિએ પ્રતિષ્ઠા કરાવ્યાના વૃત્તાંત છે. કારટગચ્છમાં ક્યા ક્યા આચાયોએ ક્યા ક્યા ગ્રન્થા લખ્યા તે જણાયાથી પ્રસિદ્ધ કરવામાં
For Private and Personal Use Only