________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) રારિટિપ્પન કર્યું. મલ્લધારી રાજશેખરના શિષ્ય સુધાકલશે વિ. સં. ૧૩૬૦માં સંગતિસાદ્વાર નામને ગ્રન્થ રચે છે.
સાંડરગચ્છવિક્રમના દશમા સૈકાની પૂર્વથી સડિરગચ્છની પ્રસિદ્ધિ જાણવામાં આવે છે. એરણપુરની છાવણ પાસે સાંડેરા ગામ છે. સડેશના જે આચાર્યો પ્રસિદ્ધ થયા હોય તે સાંડરગીય કહેવાયા હોય એમ જણાય છે. પાંડરગચ્છમાં અનેક પ્રસિદ્ધ મહાચાર્યો થયા છે. સાંડરગચ્છમાં ઈશ્વરસૂરિ થયા, તેમણે પિતાની પાટે બદરીદેવીના કહેવાથી યશોભદ્રસૂરિને સ્થાપન કર્યા. વિ. સં. ૯૭૧ માં યશોભદ્રસૂરિ થયા. શ્રી ઇશ્વરસૂરિના શિષ્ય થશોભદ્રસૂરિ તેમના શિષ્ય શાલિસૂરિ તેની પાટે સુમતિસૂરિ તેની પાટે શાંતિસૂરિ તેની પાટે ઈશ્વરસૂરિ પુનઃ તેની પાટે શાલિ
સૂરિ તત્પટ્ટ-સુમતિસૂરિ પુનઃ તત્પદે શાંતિસૂરિના રાજ્ય મેવાડમાં સૂર્યવંશી મહારાજા શિલાદિત્ય વિશે ગુહિદત્ત રાઉલ-શ્રીબપાક શ્રીખમાણાદિ મહારાજા
For Private and Personal Use Only