________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમણે મુશરિકવિના અનર્થરાઘવપરટીકા, ન્યાયકંદલીપર ટીકા, જ્યોતિષસાર, પ્રાકૃતદીપિકા વગેરે ગ્રન્થ રચ્યા છે. તેમણે સ્વગુરૂએ રચેલ પાંડવચરિત્ર તથા ઉ. દયપ્રભસૂરિએ રચેલ ધર્માસ્યુદય મહાકાવ્યને શુદ્ધ કર્યું છે. તારાચંદ્રસૂરિના શિષ્ય નરેન્દ્રપ્રભ થયા તેમણે અલંકાર મહોદધિ તથા કાકુસ્થકેલિ વગેરે ગ્રન્થ રહ્યા છે.
હર્ષપુરીયગચ્છના તિલકસૂરિના શિષ્ય રાજશેખરસૂરિ થયા જે વિ. સં. ૧૪૦૫ માં વિદ્યમાન હતા, તેમણે શ્રીધરની ન્યાયકંદલીપર પંજિકા તથા ઐતિહાસિક પ્રાધામૃતદીઈિકા ગ્રન્થ ર છે.
મણિધારી ગ –મદ્ભધારી ગ૭માં શ્રીહષતિલકસૂરિ થયા છે. મલ્લધારીગચ્છમાં અનેક આચાર્યો થયા છે. મલ્લધારીગછ કયારથી ક્યા આચાર્યથી થયે તેને નિર્ણય કરવાનું હજી બાકી રહે છે. મદ્ભધારી શાખામાં શ્રીમદ્ભધારી હેમચંદ્રસૂરિ થય’ છે. પ્રશ્નવાહનકુલની મધ્યમ શાખાના હર્ષપુરીયશ ના મદ્ભધારી અભયદેવસૂરિના શિષ્ય શ્રી હેમચંદ
For Private and Personal Use Only