________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫)
ભાવક ચરિત્ર અને જૈનધમ ના પ્રાચીન ઇતિહાસ વગેરે ગ્રન્થામાં બપ્પભટ્ટિસૂરિનું જીવનચરિત્ર છે. તેમણે કાન્યકુ་(કનાજ)ના આમરાજાને પ્રતિખાધ આપી જૈન કર્યો હતા. અપલટ્ટિસૂરિના ગુરૂ શ્રીસિદ્ધસેનસૂરિ હતા. શ્રીસિદ્ધસેનસૂરિએ અપભટ્ટિને વિક્રમ સંવત્ ૮૧૧ ચૈત્ર વિદ આઠમના રોજ આચાર્ય પદવી આપી. અપલ ટ્ટિસૂરિના ઉપદેશથી આમરાજાએ કાન્યકુબ્જ, મથુરા, અણુહિલપુરપાટણ, સતારકનગર, મેઢેરા વગેરે શહેરામાં જૈનમદિરા બંધાવ્યાં. ખમ્પટ્ટિના જન્મ વિ. સ. ૮૦૦ ભાદરવા સુદિ ત્રીજ અને સ્વગમન વિ. સ ૮૯૫માં થયું. શ્રીશીલગુણસૂરિ અને તેના શ્રાવકરાજા વનરાજ ચાવડાના વખતમાં ખપલટ્ટિ વિદ્યમાન હતા. ગુજરાતમાં જૈનરાજા વનરાજ અને કનાજમાં આમ રાજા એમ એ મેટા જૈન રાજાએ તે વખતે હતા. અપ્પભટ્ટિસૂરિના ગુરૂ સિદ્ધસેને તત્ત્વાર્થ સૂત્રપર ટીકા રચી હેાય એમ સંભાવના થાય છે. હ પુરીયગ છના મધારી દેવપ્રભસૂરિના શિષ્ય તારાચંદ્રસૂરિ થયા
For Private and Personal Use Only