________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩)
સિદ્ધરાજને અત્યંત મિત્રાઈ હતી. સિદ્ધરાજે એક વખત વીરાચા ને કહ્યું કે તમારે મારી પાસે રહેવુ. વીરાચાયે કહ્યું મુનિધર્મ પ્રમાણે મારાથી એક સ્થા નમાં રહી શકાય નહિ, રાજાએ તેમને જે દિવસે જવાનુ હતુ તે દિવસે નગરના સર્વ દરવાજા બંધ કર્યો. વીરાચાય આકાશમાગે ઉડી પટ્ટી નામના ગામમાં ગયા. બ્રાહ્મણ્ણાએ રાજાને તે ખાખતની ખબર કહી. વીરાચાયે માના નગરમાં જઈ આઢાને વાઢમાં જીત્યા. ત્યાંના રાજાએ છત્ર ચામરાદિકની ભેટા કરી. અનુક્રમે વીરાચા પાટણમાં પધાર્યો તે વખતે સિદ્ધરાજે મહાત્સવ પૂર્વક તેમને નગરમાં પધરાવ્યા. ગોવિંદસૂરિની સહાયતા પૂર્ણાંક વાદિસિહુ નામના સાંખ્યવાદીના તેમણે પરાજય કર્યો તેથી સિદ્ધરાજે તેમને જયપતાકા આપી. તેમણે કમલકીર્તિ નામના દિગ’ખરાચાર્યના રાજસભા સમક્ષ ધવિવાદમાં પરાજય કર્યો. વિક્રમ સ. ૧૧૬૦ પર્યંત વીરાચાય વિદ્યમાન હતા. નિવૃત્તિપુલ રાજચૈત્રગા—મ ગચ્છમાં
For Private and Personal Use Only