________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) છમાં, મહાપ્રભાવક સૂરાચાર્ય થયા છે. તેના શિષ્ય ગર્ગદષિ થયા છે તેના શિષ્ય સિદ્ધસૂરિ થયા છે. - નેક ગ્રન્થકારક ગણાચાર્ય નિવૃત્તિગચ્છમાં થએલ છે.
નાગિલગચ્છ–શ્રીનાગિલ નામના આચાથી નાગિલ નામને ગ૭ પ્રગટ્યો. નાગિલ કુલમાં વિજયસૂરિના શિષ્ય મહા પ્રાચીન આચાર્યશ્રી વિમલસૂરિ થયા. શ્રીવિમલસૂરિએ પ્રાકૃત ભાષામાં પઉમરિયમ (જેન રામચરિત્ર) નામને ગ્રન્થ એ છે. તે પદ્મચરિત્ર હાલ છપાઈને બહાર પડયું છે. વિક્રમ સં. ૫૯ માં તે રચાયું છે.
પંડિલશાખાછ–પંડિલ્સ નામની શાખા કયા આચાર્યથી પ્રગટી, કયા કારણે ઉદ્ભવી તે સમ્યમ્ હજુ સુધી જાણવામાં આવ્યું નથી. પંડિલૂશાખાગમાં અનેક મહાપ્રભાવક આચાર્યો થયા છે. ચંદ્રગચ્છની પંડિલ્લશાખામાં શ્રીભાવદેવસૂરિના શિષ્ય શ્રી વિજય સિંહસૂરિ થયા. શ્રીવિસિંહસૂરિના શિષ્ય વીશચાર્ય થએલ છે. વિરાચાર્ય અને ગુજરાતના રાજા
For Private and Personal Use Only