________________
wwwwww
પરિચ્છેદ
અહંદૂ ભકિત-અધિકાર સિદ્ધતિ-અધિકાર. કહ્યું છે. કદિ તેવા ધમ કૃત્યથી સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે પણ પરમાર્થ વૃત્તિએ વિચારતાં મેક્ષ ફળ ન આપવાથી તે નિષ્ફળ છે. માટે સમ્યફદષ્ટિથી કરાતે જે ધર્મ તેજ શુદ્ધ ધર્મ જાણવે. એ ધર્મ પામવાથી અવશ્ય મોક્ષપ્રાપ્તિ થાય છે. એ સમ્યકત્વ મિથ્યાવાદિક પાપકર્મને નાશ કરવાથી પ્રાપ્ત થાય છે, મિથ્યાત્વાદિને નાશ તથાભવ્યતા પાકવાથી થઈ શકે છે. એવી તથાભવ્યતા અરિહંતાદિક ચાર શરણ આદરવાથી, દુષ્ટકૃત્યને નિંદવાથી અને સુકૃત્યને અનુમેદવાથી પાકે છે, માટે શુદ્ધ ધર્મના અથી અને મોક્ષના અભિલાષી ભવ્ય જીએ ચાર શરણાદિકને અંગીકાર કરવા તેમજ ઉપર બતાવ્યા પ્રમાણે સાલંબન ધર્મ કરણ કરવાને યથાશક્તિ પ્રયત્ન અવશ્ય કરો. ૯
सिद्धस्तुति-आधिकार.
શ્રી અહંત ભગવાન પછી બીજો અધિકાર સિદ્ધ એવા નિરંજન નિરાકારને છે, માટે બીજા અધિકાર તરીકે “સિદ્ધસ્તુતિ” નામના સિદ્ધ પુરૂષના રસ્તવનરૂપ અધિકારને ગોઠવવામાં આવ્યો છે. પ્રથમ તેમાં એવી જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે કેસિદ્ધ મહાત્માઓ કોને કહેવા તથા તેની ભાવપૂજા કેવા પ્રકારના ઉપહાર (ચન્દન, તલ, પુષ્પમાળા, નૈવેદ્ય, દીપ, ધૂપ, ફળ, વિગેરે) થી થઈ શકે ? તે સમજાવવા સારૂ ભાવપૂજા, ક્રમથી આ અધિકારમાં આપવામાં આવી છે, તેથી શ્રદ્ધાળુ પુરૂએ આ સિદ્ધ સ્તુતિના કેનું અર્થનુસંધાન પૂર્વકપઠન કરવું, તેથી સિદ્ધાપરમાત્માના અનંત ચતુયાદિ ગુણે પિતાનામાં પ્રગટ કરવાની ભાવના થાય, શ્રી સિદ્ધ મહાત્માઓના નામને પ્રભાવ.
$ ઉવજ્ઞાતિ. यथाग्नितापः सुखदो जनानां शीतं सदा हन्ति न संशयोऽत्र ।
श्रीसिद्धजापो हि तथा च हन्ति पापं प्रकृष्टं च किमत्र चित्रम् ॥१॥ * સવજ્ઞાતિ તથા વઝા તથા વઝા નું લક્ષણ સાથેજ સમજી શકાય છે તેથી અત્ર આપવામાં આવે છે.
વા” વિગ્રા ઢ ત અર્થાત ત ગણુ ત ગણ ન ગણું અને છેલ્લા બે અક્ષરો ગ૩, એમ આ છન્દ ૧૧ અક્ષરનો છે. “પેન્દ્રવજ્ઞા કથને ઘૌ સા” ઉપરના છન્દમાં દરેક ચરણને ૧ લો અક્ષર લઘુ હોય તે તે ઉપેન્દ્રવઝા કહેવાય છે અને “મનન્તરોલોતિરુમમાગૌ પાવીવહીયારૂપજ્ઞાતિયTEL” ઇન્દ્રવજા તથા ઉપેન્દ્રવજાના ચરણો મિશ્રિત હોય તે સપનાતિ કહેવાય છે.