________________
પરિચ્છેદ.
અહદ્ શકિત—અધિકાર.
વળી શ્રી અર્હુત ભગવાનને નમસ્કાર કરનાર પ્રત્યે અનુમેદન કરનારને પણ મહાન્ ફળ મળે છે. કહ્યું છે કે—
अरिहंतनमुकारो, धनाणं भवरकथंकरं ताणम् । हिअयं अणुमाअन्तो, विसुत्तिआवारओ होइ
॥ 、r સ'સારને ક્ષય કરનારા અને ધન્ય એવા પુરૂષા અરિહંતને નમસ્કાર કરે છે, તેને હૃદયથ! અનુમેનના કરનાર પ્રાણી પશુ સ’સારના દુઃખ તથા આસક્તિના નિવારણ કરનાર થાય છે. ૫
અદ્ભુત ભક્તિ ઉપર પ્રશ્નાત્તર.
* એક શિષ્ય પેાતાના ગુરૂને પુછે છે કે—હે મહારાજ! ગુરૂની સેવા ( ભક્તિ ) કરવાથી તેએ પ્રસન્ન થાય છે. અને સેવા કરનારા તેના સદુપદેશશ્રવણુ ના તેમજ અનેક શાસ્ત્રના અભ્યાસના લાભ પામે છે. એટલે ગુરૂ સેવાનું ફળ તા સેવકને પ્રત્યક્ષ દેખાય છે, તેથી તે તે કરવી યુક્ત છે; પરંતુ દેવા તે વીતરાગ સિદ્ધ નિર'જન છે, તે સેવા ભક્તિ કરવાથી સેવક ઉપર પ્રસન્ન થતા નથી, તેમ ન કરવાથી અ પ્રસન્ન થતા નથી, ત્યારે તેમની સેવા-ભક્તિ કરવાથી કે ન કરવાથી સેવકજનાને કાંઇ લાભ હાનિ દેખાતી નથી, માટે અહિં’ત, સિદ્ધ. મારા દેવ છે એમ માનવુ તે જરૂરતું છે. કાણુ કે તેથી સમ્યક્દષ્ટિપણુ` નિર્મળ થાય છે; પરંતુ તેમની સેવા ભકિત વિશેષે કરવાની તા જરૂર જણાતી નથી; તેએ તેને ઈચ્છતા પણ નથી તે તે શામાટે કરવી જોઇએ ?
ઉત્તર—હે ભય ! ગુરૂ સેવાનું દૃષ્ટાંત આપીને તમે કહ્યું કે ‘દેવ વીતરાગ હાવાથી તે સેવા ભક્તિ કરવાથી પ્રસન્ન થતા નથી અને ન કરવાથી અપ્રસન્ન થતા નથી તે તે ખરાખર છે. પણ ? · સેવા ભિકત કરવાથી કે ન કરવાથી સેવક જનાને કાંઇ લાભ હાનિ દેખાતી નથી’ એ કહેવું અસત્ય છે. ભકિત કરવાથી લાભ છે. અને ન કરવાથી હાનિ છે, તેથીજ મેાક્ષાર્થિ આને દેવ પૂજા કરવી અવશ્ય ઘટિત છે સ ધર્મનું મૂળ દેવ ભક્તિ છે, તે વિનાં સવ ધમ ક્રિયા નિષ્ફળ થાય છે. અને ધ્રુવ ભક્તિ સાથે કરાતી સર્વ કરણી સફળ થાય છે એટલે કરવાથી લાભ તે ન કરવાથી હાનિ છે એ પ્રત્યક્ષ સિદ્ધ છે, જેમ ચિંતામણિ રત્ન અચેતન હાવાથી તેની પૂજા કરનાર ઉપર તે પ્રસન્ન થતું નથી, પરંતુ તેની પૂજા કરનાર તેની ભક્તિથી આ લેાક સબંધી ઇચ્છિત સુખને પામે છે, તેમ વીતરાગ દેવની ભકિત કરવાથી સેવક આ લાકમાં અને પરલેાકમાં સર્વ પ્રકારના કલ્યાણનુ' ભાજન થાય છે. વળી જેમ અગ્નિને કોઇ અજતનાથી રાખે અને અનાદરથી સેવે તે તેના ઉપર તે થતા
* તત્ત્વાર્તા.