________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
મ.
પુષ્પાદિકથી પ્રભુની પૂજા કરવી (૧) પ્રભુની આજ્ઞાનું પાલન કરવુ* (૨) ધ્રુવ
દ્રવ્યની રક્ષા કરવી, ( ૩ ) અનેક પ્રકારના ઉત્સવા કરવા ( ૪ ) અને તી યાત્રા
કરવી ( ૫ ) એ પાંચ પ્રકારે શ્રી જિનેશ્વર ભગવતની ભક્તિ કરાય છે. ૧
તે ભકિતમાં વિનય અને મર્યાદા સંભાળવાની જરૂર છે, તે માટે કહ્યું છે કે,
*શ્રાએઁ.
'पञ्चविधाभिगमोऽसौ खङ्गच्छत्रे उपानहौ स्वपदोः । सुकुद्धं च चमरयुग्मं विमुच्य वन्देत केवलिनम् ॥ २ ॥
鴻
ખ, છત્ર, પગની મેાજડી, મુગટ અને એ ચમર ત્યજીને કેવળ ભગવતને જે વદના કરવી, તે પાંચ પ્રકારના અભિગમ કહેવાય છે. ૨
આ પ્રમાણે વિનયથી જિનદ્વારમાં પ્રવેશ કરવા એ વ્યવહારમાહના ત્યાગ છે. અને તે રીતે વ્યવહાર મેડ છેડવાથી ભકિતની મર્યાદા સાચવી શકાય છે. દશંને જતાં પ્રથમ ધ્રુવ દ્રવ્યના રક્ષણુ અને વ્યવસ્થા માટે વિચાર કરવા જોઇએ.
દેવ દ્રવ્યની રક્ષા કરનાર તથા વૃદ્ધિ કરનારને થતું ફળ
ररकंतो जिणदव्वं, परित्तसंसारिओ जिओ होई | वद्दन्तो जिणदब्बं, तित्थयरतं लहइ जीवो
॥ ૩ ॥
જે જીવ જિન દ્રવ્યની રક્ષા કરે છે તેજીવ પરિમિત સ’સારી (અલ્પ સ’સારી) થાય છે. અને જે જીવ જિન દ્રવ્યની વૃદ્ધિ કરે છે, તે જીવ તીર્થંકરપણાને પ્રાપ્ત થાય છે. ૩
દેવ દ્રવ્યાદિ વ્યવસ્થા તપાસવા પછી દશનના લાભ લેવા. શ્રાજિત ભગવાના નમસ્કારનું ફળ,
अरिहन्तनमुकारो, जीवं मोरकर भवसमुद्दाओ । भावेण कीरमाणो, होइ पुणो बोहिलाभाए
|| ૪ ||
જીવને ભવસમુદ્રથી તેજ ભવમાં મેક્ષ પ્રાપ્તિ થાય છે, ૪
""
''
ભાવ થકી શ્રી અદ્ભુિત લગાને કરેલ નમસ્કાર આ પાર ઉતારે છે. અર્થાત્ મેાક્ષ પ્રાપ્તિ કરાવે છે, કદ્યાપિ કમ` ચેાગે પ્રાપ્તિ ન થાય તે બીજા જન્મમાં ખેાધિલાભ ( સમ્યકત્ત્વ ) ની *" यस्याः पादे प्रथमे द्वादशमात्रास्तथा तृतीयेऽपि अष्टादश द्वितीये चतुर्थके જેના ૫ લા તથા ૩ જા ચરણમાં ૧૨-૧૨ માત્રા અને ૨ જા ચરણમાં ૧૮ અને ૪ થા અણુમાં ૧૫ માત્રા આવે એ વૃત્તને આર્યાં કહેવામાં આવે છે,
पंचदश सार्या