________________
વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ.
મામ
જેમના શરીરની ક્રાંતિ ભાંગેલા સુવણુના જેવી છે, એવા તે શ્રી આદિનાથ પ્રભુ લેાકાને પ્રીતિ ઉપજાવનાર શા માટે ન થાય? કારણ કે, જેમના સ્કંધ ભાગ ઉપર આવેલી કામળ કેશની શૈાલા મેરૂપર્વત પાસે વિલાસ કરતી મેઘશ્રેણીની શેાભાના ગવતે તેાડનારી છે. ૬
*
સારાંશ—આ લેાકથી કવિ પ્રભુના કેશની શાભાને અદ્ભુત રીતે વર્ણવે છે. અહિં’કવિએ પ્રભુના શરીરને મેરૂ પર્વત સાથે સરખાવ્યુ છે. અને સ્કંધ ઉપર રહેલા કેશને મેઘશ્રેણીની સાથે સરખાવ્યા છે. મેરૂ પર્વત સુવર્ણના છે અને મેષશ્રેણી શ્યામ છે, તેથી પ્રભુના સુવણ કાંતિવાળા શરીરની અને કેશની શ્યામતાની યથા ઘટના થાય છે. મેધ યારે લેાકેાને પ્રીતિ ઉપજાવનારા થાય છે તેા પછી તત્સમાન ધર્મવાળા પ્રભુ લોકોને પ્રીતિ યજાવનારા કેમ ન થાય ? પ્રભુના કેશની શાભા મેઘશ્રેણીના ગર્વને તાડનારી છે, એમ કહીને કવિએ વ્યતિરેકાલ કારની છાયા દર્શાવી છે. હું
પ્રભુના મુખચંદ્રની અધિકતા.
मन्ये विशोध्य विधिरैंदवमेव बिंबं श्रीनाभिपार्थिवभुवो मुखमुच्चकार । तस्य ध्रुवं तदियमंस निवेश केशच्छायाछलादपतदक कलंकरेखा ॥ ७ ॥
વિધાતાએ ચંદ્રના બિંબને શોષીને શ્રી નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવ ભગ વાનનુ મુખ રચેલું છે, એમ ખાત્રી થાય છે, કારણ કે, તે ચંદ્રના કલંકની રેખા પ્રભુના ખભા ઉપર રહેલા કેશની છાયાના મિષથી પડેલી હાય એમ લાગે છે. છ
સારાંશ—આ લાકથી કવિ પ્રભુના મુખને ચદ્રની સાથે સપૂર્ણ રીતે ઘટાવી વર્ણવે છે. વિધાતાએ ચંદ્રને શોધીને એટલે ચંદ્રમાંથી કલકના ભાગને દૂર કરીને પ્રભુનુ મુખ મનાવેલું છે, એમ કવિ ઉત્પ્રેક્ષાથી નિશ્ચય કરે છે. ચને શોધવાથી તેના કલર્કના ભાગ જુદા પાડયા એટલે પ્રભુના મુખચંદ્રથી દૂર થઇ કેશની છાયાના મિષથી પ્રભુના ખભા ઉપર આવીને રહેલા હેાય, એમ કવિની ઉત્પ્રેક્ષા છે. કુલ ૭ શ્યામ છે, તેથી કેશની સાથે તેની બઢના કરી છે.
પ્રભુના ખભા ઉપર સંયમની રાજલક્ષ્મીની મણિમય ક્રીડાભૂમિ,
सस्थली चिकुरकंचुकिता युगादिदेवस्य विग्रहगृहे विहिताश्रयायाः । क्रीडा कृते मरकते| पलबद्ध भूमिशोभां दधाति गुरुसंयमराजलक्ष्म्याः || ८ ||
કેશ રૂપી કાંચળીને ધારણ કરનારી શ્રી ઋષભદેવ ભગવાન્ની ખભાની સ્થળી-