________________
પરિચ્છેદ
અદૂ
ભક્તિ-અધિકાર.
ભૂમિ, તેમના શરીર રૂપી ક્મંદિરમાં વાસ કરીને રહેલી મહાસયમની રાજલક્ષ્મીને ક્રીડા કરવા માટે મરકત મણિમેથી બાંધેલી ભૂમિની શાભાને ધારણ કરે છે, ૮
સારાંશ—આ ફ્લાથી કવિ પ્રભુના કેશને અને ખભાને એક રમણીય ઉત્પ્રેક્ષા કરી વર્ણવે છે. જેમ કાઇ મહારાજાની રાણીને ક્રીડા કરવા માટે તેના અંત:પુરના મંદિરમાં મણિમય ભૂમિકા (એટલી ) ખાંધવામાં આવે છે, તેમ અહિં કવિ વણૅ વે છે કે, પ્રભુએ ગ્રહણ કરેલ મહાન્ સંયમની રાજલક્ષ્મી કે જે પ્રભુના શરીર રૂપી મદિરમાં વાસ કરીને રહેલી છે, તેણીને ક્રીડા કરવા માટે પ્રભુના કેશ રૂપી મરકત મણિઓથી ખભા રૂપી ભૂમિકા માંધવામાં આવેલી છે. કેશના વર્ણ શ્યામ હાવાથી તેને મરકતમણિ સાથે અને ખભા વજ્રસ’હુન નારાચવાળા હોવાથી તેને ભૂમિકાએટલાની સાથે સરખાવ્યા છે.
अर्हद् भक्ति-अधिकार.
આ પુસ્તકને આરંભ કરતાં શ્રો અર્જુન્દ્ ભગવાનની ભક્તિના અધિકાર શરૂદિલ .આતમાં મુકવા અમેને ઠીક લાગ્યા છે અને તે સવ સુજ્ઞ પુરૂષોને પણ ચેાગ્યજ લાગશે. ક.રણ કે મંગળમાં શ્રી અ ંત્ ભગવાન કે જે, આપણું પરમ દૈવત છે, તેમનુ પ્રાથમિક સ્મરણુ કરવુ તે હિતરૂપ છે. જગના મનુષ્યા સ્ત્રી, ધન, પુત્ર વગેરે અનેક નશ્વર સ્થાવર જગમ પદાર્થીની ભકિત કરે છે, પરંતુ તેની ભકિતનું ફળ નાશવાળુ' છે અને શ્રી અર્હદ્ ભગવાનની ભક્તિનું ફળ સત્તમ છે, તેનું અપૂર્વ ગારવ સમજાવા સારૂ તથા તેા વીતરાગાની ભકિત શા વાસ્તે કરવી ? તે જણાવવા સારૂ આ અધિકારના આરભ કરવામાં આવે છે.
પૂજાના પાંચ પ્રકારનું સ્વરૂપ. +अनुष्टुपू.
पुष्पायच तदाज्ञा च तदुव्यपरिरक्षणम् ।
उत्सवास्तीर्थयात्रा च, भक्तिः पंचविधा जिने ॥ १ ॥
+ श्लोके षष्ठं गुरु ज्ञेयं सर्वत्र लघु पंचमम् । द्विचतुष्पादयोर्हस्वं सप्तमं दीर्घमन्ययोः અનુષ્ટુપુલાક–માં એક પાદ ૮ અક્ષરનુ હાય છે અને તેવા ૪ પાદ મલી ૩૨ અક્ષરના તે
છંદ છે. તેમાં ચારેય ચરણમાં ।। અક્ષર દી અને પાંચમે અક્ષર=-હવ અને ૨ ન તથા ૪ થા પાદમાં ૭ મે અક્ષર -હસ્ય અને પહેલા તથા ૩ જા પાદમાં ૭ મે અક્ષર દીર્ધ આવે છે.