________________
ભાવતીર્થ - રત્નત્રયી સભ્યો પર કબજો રાખવો છે, પણ પોતાના પર કબજો નથી રાખવો. તમે મનની પ્રશસ્ત એકાગ્રતા લાવવાનો સંકલ્પ કરો.
શાસ્ત્ર તો કહે છે કે “અંતે બધાં કર્મ ધ્યાનથી જ ખપવાનાં છે'. મરુદેવામાતાએ એવું ધ્યાન કર્યું છે કે ધ્યાનથી જ સમકિત, સામાયિક બધું પામ્યાં છે. શક્તિઓનું ઉત્કટ કેન્દ્રીકરણ ધ્યાનમાં જ થાય છે.
સભા : મરુદેવામાતાનું દૃષ્ટાંત લેવાની શાસ્ત્રમાં ના પાડી, તે કઈ અપેક્ષાએ ?
સાહેબજી : તે એટલા માટે કે “આ નિશ્ચયનયનો માર્ગ છે, અને તે માર્ગે અતિ અલ્પ જીવો જ જતા હોય છે. તેના નામે તમે રાહ જોઈને બેસી રહો કે કોઈક દિવસ આપણે પણ પહોંચીશું, તો હવા ખાતા રહી જશો. બહુધા જીવો તરે છે વ્યવહારથી; જેમાં પહેલાં ત્રણ તીર્થો સાધન બને છે. ૯૯% જીવો નિમિત્તકારણની સહાયથી જ આગળ વધે છે. સંસારમાં પણ વિદ્યાગુરુ કે શિક્ષકની સહાય વિના તે તે વિષયમાં સ્વયં નિષ્ણાત બનનારા વિરલા જ હોય. જોકે ઉપાદાનકારણરૂપ આત્મામાં સર્વ પ્રકારના જ્ઞાન ધરબાયેલા છે જ. આત્માના જ્ઞાનાદિ ગુણો કાંઈ બહારથી લાવવાના નથી, પરંતુ તેને પ્રગટાવવા આવરણોનો ઉઘાડ જરૂરી છે, જેમાં સામગ્રી સહાયક છે; છતાં માત્ર ઉપાદાનની શુદ્ધિથી શાસ્ત્ર ભણ્યા વગર અંદરમાં તત્ત્વનો પ્રકાશ થઈ શકે છે. તેથી જ નવમા ગુણસ્થાનકે ક્ષપકશ્રેણિમાં પ્રત્યેક સાધકને વગર ભણ્ય ચૌદપૂર્વનું જ્ઞાન થાય જ, તેવું શાસ્ત્રમાં વિધાન છે; કેમ કે ખજાનો તો અંદર જ છે, પુસ્તક પોતે જ્ઞાન નથી, તે તો જ્ઞાનનું સાધન છે, જ્ઞાન તો મૂળથી આત્મામાં જ છે. મરુદેવામાતા હાથીની અંબાડી १. जह रोगासयसमणं विसोसणविरेयणोसहविहीहिं। तह कम्मामयसमणं झाणाणसणाइजोगेहिं।।१०० ।। जह चिरसंचियमिंधणमनलो पवणसहिओ दुयं दहइ। तह कम्मेंधणममियं खणेण झाणाणलो डहइ।।१०१।। जह वा घणसंघाया खणेण पवणाहया विलिज्जति। झाणपवणावहूया तह कम्मघणा विलिज्जंति।।१०२।।।
. (સાવનવિત્ત વં માથ, શ્નો-૧૨૭૨, ટીવી કૅતત ધ્યાનશત મૂન) * तत्पीनत्वं कृशत्वं वा न प्रमाणं तपस्विनाम्। शुभध्यानं हि परमपुरुषार्थनिबन्धनम्।।२३८ ।।
(ત્રિષષ્ટિશાપુરુષવરિત્ર પર્વ-૨૦, સ-) २. भाष्यकारस्तु पूर्वविद इति सूत्रावयवं पृथग्विवृणोति, संबंधयति-एवमेते आद्यशुक्लध्याने पूर्वविदो भवतः, पूर्वविदौ यावुपशांतक्षीणकषायौ तयोर्भवतः, सूत्रान्तरमेव व्याचष्टे, नतु परमार्थतः पृथक् सूत्रं, पूर्व प्रणयनात् पूर्वाणि चतुर्दश तद्विदः पूर्वविदस्ते भवतो, नैकादशांगविदः, एवमाद्यशुक्लध्यानद्वयस्य स्वामिनियमनमभिहितं ।
(તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૧, સૂત્ર-૨૨, . મિદ્રસૂરિવૃત માધ્યોરિટીવા) * (ल०) कथं द्वादशाङ्गप्रतिषेधः? तथाविधविग्रहे ततो दोषात्; श्रेणिपरिणतौ तु कालगर्भवद् भावतो भावोऽविरुद्ध વા. (प०) 'श्रेणी'त्यादि; 'श्रेणिपरिणतौ तु'=क्षपकश्रेणिपरिणामे पुनः वेदमोहनीयक्षयोत्तरकालं, 'कालगर्भवत्', काले-प्रौढे ऋतुप्रवृत्त्युचिते उदरसत्त्व इव, 'भावतो' द्वादशाङ्गार्थोपयोगरूपात् न तु शब्दतोऽपि 'भावः' सत्ता द्वादशाङ्गस्य, 'अविरुद्धो'=न दोषवान्। इदमत्र हृदयम्-अस्ति हि स्त्रीणामपि प्रकृतयुक्त्या केवलप्राप्तिः, शुक्लध्यानसाध्यं च तत्,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org