Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala
View full book text
________________
૩૬૮
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ છએ ઋતુઓની અધિષ્ઠાયિકાદેવીઓ, અગ્નિકુમારદેવ, વૈમાનિકદેવો, જ્યોતિષીદેવો, ભવનપતિ અસુરો અને વ્યંતરદેવતાઓના મંત્ર-મુદ્રાપૂર્વક આલ્વાનવિધિથી તે-તે કાર્યોની સ્થાપના કરી સમવસરણની પ્રતિકૃતિ રચવાની વિધિ છે. ત્યારબાદ તેમાં ત્રણ ભુવનના નાયક, સર્વ જગતના પિતામહ, તીર્થંકરની પ્રતિમા મુખ્યરૂપે સ્થાપિત કરી, ચતુર્મુખ બિંબ પધરાવવાં. ત્યારબાદ ગણધરોથી આરંભીને પ્રથમ ગઢની સર્વ પર્ષદાના સભ્યોની ક્રમિક સ્થાપનાવિધિ કરી, બીજા અને ત્રીજા ગઢમાં પણ યોગ્ય રચનાઓ મૂકી, સમગ્ર ધર્મતીર્થનાં પ્રતિકૃતિ દ્વારા દર્શન-વંદન કરવાં અને તેના સાંનિધ્યથી જ નવા-નવા ધર્મોની સંકલ્પબદ્ધ પ્રાપ્તિ કરવી, આમ વિધિ બતાવેલ છે. પરંતુ કલિકાળનો એવો દુગ્ધભાવ છે કે વર્તમાનમાં આપણને આવી શાસ્ત્રીય નાણનું સાચું પ્રતીક પણ જોવા મળતું નથી.
સભા : આબેહૂબ પ્રતિકૃતિ બનાવવી શક્ય છે ?
साउ40 : यो55A. शस्य छ, स्मi dri detailvi (विता२) भा५, १२, २यनामोन વર્ણન છે. પ્રત્યેક ગઢની વિસ્તૃત માહિતી, દરવાજાનાં માપ, વાવડીઓનાં માપ, બગીચાઓનાં માપ, સોપાનશ્રેણીનાં માપ, ગઢના કાંગરાઓનાં માપ, ચૈત્યવૃક્ષની ઊંચાઈ અને વિસ્તાર આદિ સેંકડો પ્રકારની માહિતી, તેનું આબેહૂબ રેખાચિત્ર ઉપસી આવે તેવી રીતે વર્ણવેલ છે, જેનું miniature (अल्पाति-नाना भानो नमूनो) ५९। साडून होय तो माश्यारी ४ जने. ज्योतिषास्त एव ज्योतिषिकाः । एषां द्वन्द्वोऽतस्तेषां भवनपतिवानमन्तरज्योतिषिकाणाम्। वा वाशब्दः समुच्चये। तद्भावना चैवं-भवनपत्यादिदेवीनां स्थापना मन्तव्या भवनपतिवानमन्तरज्योतिषिजानां च। अत्र समवसरणे। देवानां सुराणाम्। किंविशिष्टेयमुभयेषामपीत्यत आह-अपरोत्तरेणापरोत्तरस्यां दिशि। नवरं केवलम्। निर्दिष्टाऽभिहिता। समयकेतुभिः प्रवचनचिह्नभूतैः। इति गाथार्थः ।।२०।। वेमाणियदेवाणं णराण णारीगणाण य पसत्था। पुव्वुत्तरेण ठवणा सव्वेसिं णियगवण्णेहिं ।।२१।। व्याख्या-विमानेषु भवा वैमानिकास्ते च ते देवाश्च सुरा इति समासोऽतस्तेषाम्। तथा नराणां नृणाम्। नारीगणानां मनुष्यस्त्रीसमूहानाम्। इह च गणशब्दोपादानं पुरुषापेक्षया स्त्रीजनस्य बहुत्वख्यापनार्थम्। च शब्दः समुच्चये। प्रशस्ता मङ्गल्या। पूर्वोत्तरेण पूर्वोत्तरस्यां दिशि। स्थापना न्यासः । कार्येति शेषः । स्थापनाया एव विशेषार्थमाह-सर्वेषां समस्तानां मनुष्येषु वर्णविशेषाभावाद्भवनपत्यादिदेवानां निजवणैः स्वकीयस्वकीयशरीरच्छायाभिः । तत्र भवनपतिव्यन्तराः पञ्चवर्णाः, ज्योतिष्का रक्तवर्णाः, वैमानिकाः पुना रक्तपीतसितवर्णाः, विशेषः पुनः काला असुरकुमारा इत्यादेरागमादवसेयम्। इति गाथार्थः ।।२१।। तथाअहिणउलमयमयाहिवपमुहाणं तह य तिरियसत्ताणं । बितियंतरम्मि एसा तइए पुण देवजाणाणं ।।२२।। व्याख्या-अहिनकुलमृगमृगाधिपप्रमुखाणां भुजगबभ्रुहरिणसिंहप्रभृतिकानाम्। प्रमुखग्रहणादश्वमहिषादिपरिग्रहः । 'तह य त्ति' समुच्चये, अथवा तथैव तेनैव प्रकारेण देवानामिव निजवर्णविशिष्टतालक्षणेन, परस्परविरोधलक्षणेन वा। तिर्यक्सत्त्वानां तिर्यग्योनिजन्तूनाम्। द्वितीयान्तरे द्वितीयप्राकारमध्ये। एषा स्थापना। कार्येति शेषः । तृतीये तृतीयप्राकारान्तरे। पुनःशब्दो विलक्षणताख्यापनार्थः । देवयानानां देववाहनानां करिमकरकेसरिकलापिकलहंसाद्याकारधारिणाम्। इति गाथार्थः । ।२२।।
(पंचाशक प्रकरण, पंचाशक-२, श्लोक-१२ थी २२ मूल-टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508