Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 421
________________ ३८४ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ રાજ્ય સમય અનુસારે પ્રજા માટે હિતકારી કાયદાકાનૂન ઘડતું, ઘડેલા કાયદાઓનું તંત્ર દ્વારા પ્રજા પાસે પાલન કરાવતું અને તેનો ભંગ કરનારને ન્યાય તોળી દંડ ફ૨માવાતો. અત્યારનું રાજ્ય constitutional democratic state (બંધારણીય લોકતાંત્રિક રાજ્ય) છે, જેમાં આ ત્રણે wingને (પાંખને) સ્વતંત્ર અને નિર્ભીકતાથી કામ કરી શકે તે માટે દરેકનું jurisdiction (કાર્યક્ષેત્ર) બંધારણમાં નક્કી કરાયું છે, અને તે અનુસારે ત્રણે પાંખોએ પોતપોતાની મર્યાદામાં કામ ક૨વા સત્તા ભોગવવાની છે; છતાં ત્રણેયને સત્તા તો બંધારણમાંથી જ મળે છે. ૧Powers flow from Constitution. સૌને બંધારણની supremacy (સર્વોચ્ચતા) સ્વીકારવી પડે છે. Constitution is supreme. (બંધારણ સર્વોપરી સત્તા છે.) Prime Minister, President, Parliament કે Supreme Courtના Chief Justice (વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, સંસદ કે સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ) સૌને બંધારણને સર્વોપરી સ્વીકા૨ી બંધારણને વફાદાર રહેવાના સોગંદ જાહે૨માં લેવા પડે છે. તેમને પણ મળતી સત્તા કે અધિકારો બંધારણમાંથી જ આવે છે. Constitutional Stateમાં (બંધારણીય રાજ્યમાં) દરેક વ્યક્તિના હાથમાં આવતી સત્તા કે અધિકાર બંધારણથી નિયંત્રિત છે. અરે ! બંધારણ વિરુદ્ધ આખી Parliament (સંસદ) ભેગી મળીને પણ કાયદો બનાવવા સત્તા ધરાવતી નથી, અને રજો કાયદો બનાવે તો તેને struck down (૨૬) કરવાનો High Court તથા Supreme Courtને અબાધિત હક્ક છે. અરે ! બંધારણમાં amendment (સુધારો) કરવાની સત્તા પણ parliamentની (સંસદની) મર્યાદિત 1. The Constitution is superior to all other laws of the country. Every law enacted by the government has to be in conformity with the Constitution. The Constitution lays down the national goals of India - Democracy, Socialism and National Integration. It also spells out the Fundamental Rights, Directive Principles and Duties of citizens. (Article : Constitution of India, Wikipedia, The Free Encyclopedia) * Rejecting Ms Jayalalithaa's arguments, the Court held that the "Constitution will prevail over the people's will. (The) People's will will prevail only if it is in accordance with the Constitution". As has been pointed out in these columns earlier, the Constitution is the bedrock on which rests the sovereignty of the people exercised through elections and elected bodies. Without the enfranchisement guaranteed by the Constitution there can be no elections or expression of the people's will. That being the case, to locate the people's will outside the ambit of the Constitution, as an entity beyond and above the statute would be perverse, self-serving and most unrepresentative of democracy. For the political class as a whole this is wake-up time. (Editorial Article : Exit Jaya, Pg. No. 10, Dt. 22-09-2001, Times of India, Mumbai edition) ૧. 245. Extent of laws made by Parliamet and by the Legislatures of States - (1) Subject to the provisions of this Constitution, Parliament may make laws for the whole or any part of the territory of India, and the Legislature of a State may make laws for the whole or any part of the State. (Article 245, Constitution of India) 2. "Though the power to amend cannot be narrowly construed and extends to all the Articles it is not unlimited so as to include the power to abrogate or change the identity Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508