________________
४४०
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ પરંતુ તેમનું જીવન સંપૂર્ણ સ્વાર્થરહિત છે, વળી ગુણોથી એટલું ઉન્નત છે કે તેમના જીવવામાં બીજા અનેક જીવોનું હિત છે. હિત ખાતર પોતાના દેહની રક્ષા કરે તો પાપ નથી. આચાર્યના દેહની રક્ષા માટે શિષ્યો આક્રમકને મારી નાંખે તો પણ શિષ્યોને પાપ નથી; કેમ કે આચાર્યના જીવનની એટલી કિંમત છે. એટલે લોકમાં પણ કહેવત છે કે લાખો મરો પણ લાખોના તારણહાર ન મરો.
समय (शिष्य) : सामान्य रीत ना हो । शुम भाव न होय तो ? .
સાહેબજી : તેને પોતાના અશુભ ભાવ અનુસાર પાપ લાગે જ. જીવનમાં વાસનાપૂર્તિવિકારપૂર્તિ માટે જીવો, તેને જીવનનું ધ્યેય બનાવો, તો તમારું જીવન ઉન્નત નથી જ. તેથી તમને બીજા જીવોને મારીને જીવવાનો હક ન મળે, હકીકતમાં તો વાસનાપૂર્તિ માટે બધા જ જીવો જીવે છે, અને તેથી પાપ બાંધે જ છે.
समय : अत्या२न। नेताओ body guards ( २९) २ छ न ? સાહેબજી : તે સત્તા-લાલસા-અહંકારપૂર્તિ કે આસક્તિથી રાખતા હોય તો પાપ લાગે જ. સભા : પહેલાંના નેતાઓ ખુલ્લી ગાડીમાં ફરતા હતા.
१. कथम्? इत्याहआयरिए गच्छम्मि य, कुल गण संघे य चेइय विणासे। आलोइयपडिकंतो, सुद्धो जं निज्जरा विउला।।२९६३ ।। षष्ठीसप्तम्योरर्थं प्रत्यभेदाद् आचार्यस्य वा गच्छस्य वा कुलस्य वा गणस्य वा सङ्घस्य वा चैत्यस्य वा विनाशे उपस्थिते सति सहस्रयोधिप्रभृतिना स्ववीर्यमहापयता तथा पराक्रमणीयं यथा तेषामाचार्यादीनां विनाशो नोपजायते। स च तथा पराक्रममाणो यद्यपराधमापनस्तथाप्यालोचितप्रतिक्रान्तः शुद्धः, गुरुसमक्षमालोच्य मिथ्यादुष्कृतप्रदानमात्रेणैवासौ शुद्ध इति भावः । कुतः? इत्याह-'यद्' यस्मात् कारणाद् 'विपुला' महती 'निर्जरा' कर्मक्षयलक्षणा तस्य भवति, पुष्टालम्बनमवलम्ब्य भगवदाज्ञया प्रवर्त्तमानत्वादिति।।२९६३।। सोऊण य पन्नवणं, कयकरणस्सा गयाइणो गहणं। सीहाई चेव तिगं, तवबलिए देवयट्ठाणं ।।।२९६४ ।। एवंविधां प्रज्ञापनां श्रुत्वा यः कृतकरण:-सहस्रयोधिप्रभृतिकस्तस्य गदाया आदिशब्दाद् लगुडस्य वा ग्रहणं भवति। गृहीत्वा च गदादिकमसौ गुरून् ब्रवीति-भगवन्! शेरतां विश्वस्ता: सर्वेऽपि साधवः, अहं सिंहादीनां निवारणां करिष्यामि। ततः सुप्ताः साधवः। स पुनरेकाकी गदाहस्तः प्रतिजाग्रदवतिष्ठते। तस्य च प्रतिजाग्रतः सिंहत्रिकं समागच्छेत्, आदिशब्दाद् व्याघ्रादिपरिग्रहः। तत्र च वृद्धसम्प्रदाय:- सो साहू गयाहत्थो पडियरमाणो चिट्ठइ। नवरं सीहो आगतो। तेण ईसि त्ति आहतो नाइदूरं गंतुं मओ। अन्नो सीहो आगओ। सो चिंतेइ-सो चेव पुणो आगओ। तओ गाढतरं आहओ। सो नस्संतो पढमस्स आरओ मओ। अन्नो वि सीहो आगओ। सो चिंतेइ-तइयं पि वारं सो चेव पुणो आगओ। ताहे बिइयाओ बलिययरं आहओ। नस्संतो बीयस्स आरओ मओ। तओ वोलिया खेमेण रयणि त्ति।।
. (बृहत्कल्पसूत्र भाग-३, नियुक्ति श्लोक-२९६३-२९६४, मूल-टीका) २. आत्मानं सर्वतो रक्षन्, राजन् रक्षस्व मेदिनीम् । आत्ममूलमिदं सर्वमाहुर्व विदुषो जनाः ।।१३।।
(श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-८९)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org