________________
૪૩૨
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ભૂમિકાનું વર્ણન કરે. દરેક ભૂમિકાના વર્ણનમાં ‘સર્વત્ર ઔચિત્યસેવન' ગુણ તો આવે જ. અહીં કહેવાનો ભાવાર્થ એ છે કે તમારે સતત જિનાજ્ઞામાં રહેવું હોય તો બધે ઔચિત્યનું પાલન કરવું જોઈએ. ઔચિત્યમાં એટલું બધું આવે છે કે ભૂલચૂક ન થાય માટે પણ રોજ મંથન કરી વિચારવું પડે કે હું બીજા કયા-કયા જીવો પ્રત્યે વર્તન કરવામાં ઔચિત્ય ચૂકી જાઉં છું ? જ્યાં અનુચિત વર્તન આવ્યું ત્યાં એટલા તમે જિનાજ્ઞાની બહાર નીકળો છો. સતત જિનાજ્ઞામાં રહેવા જીવનમાં ઉચિત વર્તનની હારમાળા જોઈશે. તમને ખબર પણ ન હોય કે મેં શું અનુચિત વર્તન કર્યું ? તો તેનો અર્થ એ જ કે તમે ભગવાનની આજ્ઞાને જાણતા-વિચારતા જ નથી. તમને ખ્યાલ સુદ્ધાં નથી આવતો કે આ પ્રસંગે અહીં આ જિનાજ્ઞા છે, અને હું તેનાથી ઊંધું કરું છું.
સભા : બીજા પ્રત્યે દુર્વ્યવહાર સહજપણે વણાઈ ગયો છે, પછી ખ્યાલ કેવી રીતે આવે ? સાહેબજી : આ બહુ સરસ બચાવ છે. કોઈ તમારા પ્રત્યે અયોગ્ય વર્તન કરે પછી તમને કહે કે મારામાં અનુચિત વર્તન સહજપણે વણાઈ ગયું છે, તો તમે સ્વીકારશો ને ? દા. ત. કોઈ ખખડાવીને તમારી સાથે વાત કરે, કદાચ તમે કહો કે શાંતિથી વાત કર, ત્યારે પેલો કહે
* સમ્યગ્દષ્ટિભૂમિકામાં ઔચિત્યલક્ષણ *
तस्मिंश्च विजृम्भिते यत्स्यात्तद्दर्शयति
अस्यौचित्यानुसारित्वात्, प्रवृत्तिर्नासती भवेत् । सत्प्रवृत्तिश्च नियमाद्, ध्रुवः कर्मक्षयो यतः । । ३४० ।। अस्य-भिन्नग्रन्थेः औचित्यानुसारित्वात्-सर्वार्थेषूचितवृत्तिप्रधानत्वात् प्रवृत्तिर्धर्मार्थादिगोचरा न-नैव असती- अशोभना भवेत्-जायेत । सत्प्रवृत्तिश्च-सुन्दरचेष्टारूपा, नियमान्निश्चयेन । अत्र हेतुः ध्रुवो निश्चितः कर्मक्षयः सत्प्रवृत्तिबाधककर्महासलक्षणो यतो-यस्माद्धेतोः सम्पन्नो वर्तते, अन्यथौचित्यानुसारित्वमेव न स्यात् । । ३४० ।।
(યોગવિજું, શ્લો-૨૪૦ ટીજા)
* દેશવિરતિભૂમિકામાં ઔચિત્યલક્ષણ
(ल०) श्रावकस्तु सम्पादयन्नप्येतौ भावातिशयादधिकसम्पादनार्थमाह । न तस्यैतयोः संतोषः, तद्धर्म्मस्य तथास्वभावत्वात्। जिनपूजासत्कारयोः करणलालसः खल्वाद्यो देशविरतिपरिणामः, औचित्यप्रवृत्तिसारत्वेन; उचितौ चारम्भिण एतौ, सदारम्भरूपत्वात्, औचित्याज्ञामृतयोगात्, असदारम्भनिवृत्तेः, अन्यथा तदयोगादतिप्रसङ्गादिति । (૫૦) "દેશવિરતિપરિનામ:"-શ્રાવાષ્યવસાય:। વ્રુત (પ્ર.થ) ત્યાહ "ઔચિત્યપ્રવૃત્તિસારત્યેન"=નિનાવસ્થાવા આનુષ્યેળ या प्रवृत्तिः - चेष्टा तत्प्रधानत्वेन ।
'
(हरिभद्रसूरिकृत ललितविस्तरा तथा मुनिसुंदरसूरिकृत पंजिका ) * पडिवन्नधम्मगुणारिहं च वट्टिज्जा गिहिसमुचिएस गिहिसमायारेसु परिसुद्धाणुट्ठाणे परिसुद्धमणकिरिए परिसुद्धवइकिरिए परिसुद्धकाय करिए।
Jain Education International
(પંચસૂત્ર, સૂત્ર-૨, મૂળ)
* સર્વવિરતિભૂમિકામાં ઔચિત્યલક્ષણ
औचित्याद्गुरुवृत्तिर्बहुमानस्तत्कृतज्ञताचित्तम् । आज्ञायोगस्तत्सत्यकरणता चेति गुरुविनयः । । २ ।। यत्तु खलु वाचनादेरासेवनमत्र भवति विधिपूर्वम् । धर्मकथान्तं क्रमशस्तत्स्वाध्यायो विनिर्दिष्टः । । ३ । ।
(ષોડશ પ્રરળ, ષોડશ-૧૩, શ્લો-૨, રૂ મૂત્ત)
For Personal & Private Use Only
www.jainelibrary.org