________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૩૮૭. પણ કોઈ દેશ સાથે બ્રિટને યુદ્ધ કરવું કે ન કરવું તેનો નિર્ણય પાર્લામેન્ટને પૂછ્યા વિના રાણીના royal powersની (રજવાડી સત્તાઓની) રૂએ રાણી વતી Prime Minister (વડાપ્રધાન) નક્કી કરે છે, અને parliamentમાં પણ રાણીના આ powers (સત્તાઓ) માટે પ્રશ્ન ઊઠાવાયો 242 79104 and g 244141 } Her Majesty has ultimate unquestionable powers. (રાણીને સર્વોપરી નિઃશંક-અબાધિત અધિકારો-સત્તાઓ છે.) You can't raise any question. (તેમાં પ્રશ્ન કરવાનો તમને કોઈ અધિકાર નથી.) જેમ આ દેશની રાજ્યવ્યવસ્થાને નિંદીને તોડી પાડવામાં આવી, તે જ રીતે આ દેશની ધર્મસત્તાઓને પણ (દરેક ધર્મના પોતપોતાના religious orderને ધર્મના સ્થાપક શાસ્ત્રો દ્વારા તેમના અનુયાયીઓને ફરમાવવામાં આવતા આદેશોને પણ) નિંદીને તોડી પાડવામાં આવ્યા. તેથી આજે તમને ધર્મસત્તાનું વર્ચસ્વ કે સુબદ્ધ શાસન પ્રત્યક્ષ દેખાતું નથી, છતાં એટલા માત્રથી ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે વર્ણન કરાયેલી શાસનવ્યવસ્થાઓ ખોટી ઠરતી નથી.
તમને સૌ પ્રથમ પ્રભુના સ્વહસ્તે ગણધરોને સોંપાયેલી સત્તા સમજાવી જોઈએ. ગણધરો શાસનના સંચાલન માટે આખું વિશાળ તંત્ર પ્રભુની હયાતિમાં જ ચતુર્વિધ સંઘની અંતર્ગત ઊભું કરે છે. તે માટે ગીતાર્થો વિપુલ સંખ્યામાં તૈયાર કરી સૌને યથાયોગ્ય સ્થાને નિયુક્ત કરે છે, જેની તીર્થકરો અને ગણધરોની ગેરહાજરીમાં પણ સુબદ્ધ પરંપરા ચાલે છે; છતાં ક્યાંય કોઈ
* Brown is believed to be in favour of transferring key royal prerogatives to parliament. These are ancient monarchical powers, including the right to declare war and sign international treaties. They are exercised by the Prime Minister in the name of the monarch, under Britain's constitutional monarchy. (Article : Brown plans to strip No 10 of key powers, Pg. 20, Dt. 14-5-07,
The Times of India, Mumbai Edition) ૧. પ ઘ- . उम्मत्तवायसरिसं, खु दंसणं ण वि य कप्पऽकप्पं तु । अध ते एवं सिद्धी, ण होज्ज सिद्धी उ कस्सेवं ।।३३२९ ।। आचार्य! पूर्वमेकत्र सूत्रे प्रतिषिध्य पुनस्तदेवानुजानत इदं भवतो दर्शनमुन्मत्तवाक्यसदृशं प्राप्नोति, तथा नापि च 'इदं कल्प्यम्, इदमकल्प्यम्' इति व्यवस्था भवति, यदि चैवमपि ब्रुवतस्तवाभिप्रेतार्थसिद्धिर्भवति तर्हि कस्य न सा भवेत्? चरक-परिव्राजकादीनामप्यसमञ्जसप्रलापिनां सा भविष्यतीति भावः ।।३३२९ ।। सूरिराहण वि किंचि अणुण्णायं, पडिसिद्धं वा पि जिणवरिंदेहिं। एसा तेसिं आणा, कज्जे सच्चेण होतव्वं । ।३३३०।। हे नोदक! यदेतद् भवता प्रलपितं तत् प्रवचनरहस्यानभिज्ञतासूचकम्, यतो जिनवरेन्द्रैस्तथाविधकारणाभावे नापि 'किञ्चिद्' अकल्पनीयमनुज्ञातम्, कारणे च समुत्पन्ने नापि किञ्चित् प्रतिषिद्धम्, किन्तु एषा 'तेषां तीर्थकृतां निश्चय-व्यवहारनयद्वयाश्रिता सम्यगाज्ञा मन्तव्या-यदुत 'कार्ये' ज्ञानादावालम्बने 'सत्येन' सद्भावसारेण साधुना भवितव्यम्, न मातृस्थानतो यत्किञ्चिदालम्बनीयमित्यर्थः । अथवा सत्यं नाम-संयमः तेन कार्य समुत्पन्ने भवितव्यम्, यथा यथा संयम उत्सर्पति तथा तथा कर्त्तव्यमिति भावः। आह च बृहद्भाष्यकारः- कज्जं नाणादीयं, सच्चं पुण होइ संजमो नियमा। जह जह सो होइ थिरो, तह तह कायव्वयं होइ।।३३३०।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org